Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનાં જન્મદિવસની શિક્ષણ પરિવારે ઉજવણી કરી

ગઈકાલે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનો જન્મદિવસ જૂનાગઢ શિક્ષણ પરિવાર સાથે ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ફક્ત પોતાના પરિવાર સાથે જન્મ દિવસ ઉજવવાના બદલે પોતાના પરિવાર ઉપરાંત શિક્ષણની જિલ્લાની મુખ્ય ચાર…

Breaking News
0

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ઉનામાં આરોગ્ય વિભાગ દ્વારા સાયકલ રેલી યોજાઈ

આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસ ઉના દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત ચળવળ વિષે લોકોમાં જાગૃતિ લાવવા ઉના તાલુકાના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪૨…

Breaking News
0

દ્વારકાનાં પૂર્વ પ્રાંત અધિકારીનો જામીન ઉપર છુટકારો

ત્રણ લાખની લાંચ કેસમાં એ.સી.બી.ના હાથે ઝડપાયેલા દ્વારકાના પૂર્વ પ્રાંત અધિકારી નિહાર ભેટારિયાનો બે માસ બાદ જામીન ઉપર છુટકારો થયો છે. આશરે બે માસ પૂર્વે એ.સી.બી.ના હાથે ત્રણ લાખની લાંચ…

Breaking News
0

જૂનાગઢ માટે ખતરાની ઘંટડી : સાવચેતી અને સલામતીનાં પગલા એજ બચવાનો ઉપાય

આજે રપ ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે જે ૩૧ ડિસેમ્બર સુધી ઉજવણીનો માહોલ રહેવાનો છે ત્યારે રાજયમાં કોરોના વાયરસનાં નવા વેરીયન્ટ ઓમીક્રોનનો સતત ખતરો તોળાઈ રહયો છે તેવા…

Breaking News
0

ગુજરાતનાં અનેક ભાગમાં ર૮-ર૯ ડિસેમ્બરે માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ગુજરાત રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે એકાદ સપ્તાહ કાતિલ ઠંડીનો ચમકારો રહ્યા બાદ છેલ્લા બે દિવસથી ઠંડીનાં પ્રમાણમાં સામાન્ય ઘટાડો થયો છે. જયારે લઘુતમ તાપમાન પણ વધ્યું છે, આમ જયાં ઠંડીથી…

Breaking News
0

વંથલીનાં ધંધુસરની સીમમાં એલસીબીનાં દરોડામાં રૂા. ૬.પ૭ લાખનો દારૂ ઝડપાયો

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ એ.ડી. વાળા,…

Breaking News
0

માંગરોળના રહીજ ગામ તેમજ આસપાસના ૮૦ ગામોના ૫૦૦ જેટલા લોકો પગપાળા દ્વારિકાની યાત્રામાં જાેડાયા

માંગરોળના રહીજ ગામના લોકો દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી દર વર્ષે દ્વારિકાની પગપાળા યાત્રા યોજાઇ છે. જેમાં આજુબાજુના ગામોના ૫૦૦ જેટલા લોકો આ પગપાળા યાત્રામાં જાેડાયા છે, માંગરોળથી ૧૮૦ કીલોમીટરની આ…

Breaking News
0

ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિન : સુશાસન સપ્તાહ તરીકે ઉજવણી

ભારત આઝાદ થયો ત્યારબાદ દેશમાં જમણેરી વિચારધારાના વિશ્વાસપાત્ર રાજનેતા તરીકે અટલ બિહારી વાજપેયીએ અનોખી ઓળખ મેળવી હતી. વાજપેયીને ભારતીય લોકશાહીમાં અપાર શ્રદ્ધા રહી હતી. તેમણે હંમેશા લોકશાહી મૂલ્યોના જતન માટે…

Breaking News
0

પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.આર. વંશને પ્રમોશન મળતા સોલ્ડર લગાવી અધિકારીઓએ બિરદાવ્યા

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપી, બિરદાવવામાં આવેલ…

Breaking News
0

સાળંગપુર : હનુમાનજી મહારાજને રજવાડી વાઘા પહેરાવી વિશેષ શણગાર

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિતે તા.રપ-૧ર-ર૦ર૧ને શનિવારે રજવાડી વાઘા પહેરાવી વિશેષ ટ્રેડીશનલ દિવય શણગાર તથા કાઠીયાવાડ ગામ અને કૃષિદર્શનની વિશેષ ઝાંખી કરવામાં આવેલ. તેમજ દાદાનાં મંદિરનાં…

1 555 556 557 558 559 1,350