જૂનાગઢ-ગીર સોમનાથમાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા
ગીર સોમનાથ જીલ્લા પોલીસે છેલ્લા નવેક વર્ષથી નાસતો ફરતો ફરાર આરોપી જરસેદ ઉર્ફે મુરારીખાન મજીદખાનને રાજસ્થાને ખાતેથી ઝડપી લીધો છે. તેમજ જૂનાગઢ જીલ્લાનાં બિલખાનાં ગુનાનો આરોપી રામનિવાસ ઘીસારામ ગુર્જર સાતેક…