તાપમાન ૩૯ ડિગ્રીની નીચે, બફારાથી લોકો આકુળ વ્યાકુળ
જૂનાગઢ સહિત સોરઠમાં બુધવારે તાપમાનનો પારો ૩૯ ડિગ્રીની નીચે ઉતરી જવા છતાં બફારોથી લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. શુક્રવારથી રાત્રિનું શરૂ થયેલું ૩૦ ડિગ્રી સતત ૫માં દિવસે એટલે કે…
જૂનાગઢ સહિત સોરઠમાં બુધવારે તાપમાનનો પારો ૩૯ ડિગ્રીની નીચે ઉતરી જવા છતાં બફારોથી લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. શુક્રવારથી રાત્રિનું શરૂ થયેલું ૩૦ ડિગ્રી સતત ૫માં દિવસે એટલે કે…
જૂનાગઢના મોતીબાગ નજીક રહેતા પ્રૌઢને ફોરેકસ ટ્રેડીંગમાં રોકાણ કરવા અને વધુ નફો કમાવા લાલચ આપી ગઠીયાઓએ ૧.૪૬ કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં નફો તો ઠીક, મુદ્દલ પણ પરત આપી…
૧૪ વર્ષની સગીરા સાથે વંથલી વિસ્તારના ૩૦ વર્ષના શખ્સે લગ્ન કર્યા હોવાનો ભાંડો ૧૮૧ની મદદથી ફૂટતા અંતે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બાળ લગ્ન અને દુષ્કર્માના કિસ્સાની વિગતો…
જૂનાગઢ સિવિલમાં સારવાર દરમ્યાન બિનવારસુ અજાણ્યા વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું. ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસેથી એક અજાણ્યા ૬૦ વર્ષની વયના બીમાર બિનવારસુ વૃધ્ધને ૮ જૂનના રોજ સારવાર માટે સિવિલ…
વિસાવદરના હસનાપુર ગામે મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડીને જેતલવડ ગામના સંજય ઉર્ફે વિશાલ હકાભાઇ જકવાડિયા, મહેશ ગોરધનભાઈ કુરિયા, રવિ સવજીભાઈ ભારોલા, હસનાપુરનાં…
કેશોદના મઢડા ગામે મૈત્રી કરાર કરી લગ્ન સબંધથી પતિ સાથે રહેતી મહિલાએ ભીમ અગિયારસ કરવા જવાની ઇચ્છા થતાં પતિને તેમના ભાઈ સાથે ફોનમાં વાત કરી તેડી જવા કહ્યું હતું. આથી…
બાઈક, મોબાઈલ સહિત ૩૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાબલપુર ચોકડી ખાતે વાહન ચેકિંગ ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે ધોરાજીમાં ખરાવડ પ્લોટ વિસ્તારમાં રહેતો અંકિત મનસુખભાઈ અંટાળા જીજે-૦૩-એનએ-૩૭૦૧…
જૂનાગઢ દોલતપરા વોર્ડ નંબર-૧ના ભાજપના કોર્પોરેટર અને સ્થાનિકોએ દ્વારા મનપા ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં ૧ દોલતપરા, સાબલપુર, સરગવાડા, રામદેવપરા વિસ્તારના વોંકળા તેમજ રોડ રસ્તાના વિવિધ પ્રશ્નોને…
જૂનાગઢ શહેરના સ્કૂલ વાનચાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલવાન ચાલકો દ્વારા વિવિધ માંગણીઓને લઈ કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં સ્કૂલે લઈ જતા વાહનોમાં બાળકોને બેસવા માટેની…
જૂનાગઢ શહેરમાં જાેષીપરા અંડરબ્રીજથી નારાયણ ચોક સુધી ૪ મહિના પહેલા લાખોના ખર્ચે બનેલા સીસીરોડમાં સિમેન્ટ અને કાકરીઓ નિકળી ગઇ છે. એવું લાગી રહ્યું છે કે આ રોડની આયુષ્ય માત્ર ૪…