જૂનાગઢનાં મ્યુઝીયમની મુલાકાત લઇ તલસ્પર્શી વિગતો મેળવતા જિલ્લા કલેક્ટર : જૂનાગઢનાં મ્યુઝીયમમાં પુરતી જગ્યા ફાળવવા સાથે બ્યુટીફીકેશન કરાશે
ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવતા જૂનાગઢનું મ્યુઝીયમ એક ઘરેણું છે, જૂનાગઢનું ગૌરવ છે. આ મ્યુઝીયમને પુરતી જગ્યા ફાળવવા સાથે બ્યુટીફીકેશન કરી લોકો માટે વિશેષ આકર્ષણ ઉભુ કરાશે. જિલ્લા કલેક્ટર રચિત રાજે…