Breaking News
0

જૂનાગઢમાં એસિડ પી જતાં આધેડ વૃધ્ધાનું મૃત્યું

જૂનાગઢનાં માંગનાથ રોડ ઉપર રહેતા રસીલાબેન કાન્તીભાઈ લીંબાસીયા (ઉ.વ. ૭૦)એ કોઈપણ અગમ્ય કારણોસર એસિક પી જતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં વિસાવદરનાં કિશનભાઈ બટુકભાઈ ચૌહાણ…

Breaking News
0

જૂનાગઢમાં વરલી મટકાના જુગાર અંગે બે સામે કાર્યવાહી

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ નાથાભાઈ અને સ્ટાફે વાંજાવાડચોક, પીપળા નજીકથી પંકજ ઉર્ફે લાલો બાઠીયો મનસુખભાઈ પંડયા તથા જીતુભાઈ ભીખુભાઈ ચુડાસમા ધોબીને વરલી મટકાના જુગાર અંગે કાર્યવાહી કરી છે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૬ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

સામતપરા ગામે લાયન સફારી પાર્ક બનશે તો ભેંસાણ તાલુકાના નસીબ ચમકી જશે

જૂનાગઢ જીલ્લામાં આવેલ ભેંસાણ તાલુકાના નસીબ ખૂલી જવાની પુરી સંભાવના દેખાઇ રહી છે. કારણ કે છેલ્લા આઠેક દિવસથી આ વિસ્તારમાં જાેરશોરથી ચર્ચા ચાલી રહી છે કે ઘણાં વર્ષોથી ભારતના સૌથી…

Breaking News
0

એપ્રિલ માસથી જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્રમાં લોકો સખત ગરમીનો અનુભવ કરશે

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં એકતરફ હુતાસણી અને ધુળેટીનું પર્વ નજીક આવી રહેલ છે. ચૈત્ર માસ નજીક આવતો જાય છે અને ત્યાં જ સમગ્ર સોરઠમાં ઉનાળાનો પગપેસારો પણ શરૂ થઈ…

Breaking News
0

સોમનાથ આવતા પ્રવાસીઓ હવે ન્યુનત્તમ ભાડામાં દિવ ફરવા જવાનો લ્હાવો લઇ શકશે

જગવિખ્યાત સોમનાથ આવતા લાખો પ્રવાસીઓની ન્યુનત્તમ ખર્ચ દિવ ફરવા જવાની તમન્ના સોમનાથ મંદિર ટ્રસ્ટ પુરી કરશે. જેના માટે ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દિવ ટુરીસ્ટ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં…

Breaking News
0

માઉન્ટ ગિરનાર ટ્રેકર્સ દ્વારા ઈન્દ્રેશ્વરથી આત્મેશ્વર સુધી ટ્રેકીંગ કરાયું

વિશ્વ વન દિવસ ની ઉજવણી નાં ભાગરૂપે “માઉન્ટ ગિરનાર ટ્રેકર્સ ક્લબ જૂનાગઢ” તરફથી વનસ્પતિ પરિચય તથા તેનાં ઔષધિય ઉપયોગ અંગે ઇન્દ્રેશ્વરથી આત્મેશ્વર સુધીનાં ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા નાના બાળકો…

Breaking News
0

વધાવી ગામે રકતદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ પંથકનાં વધાવી ગામે આહિર એકતા મંચ તથા આહિર યુવા ગૃપ વધાવી તથા સર્વોદય બ્લડ બેંકનાં સંયુકત ઉપક્રમે ગઈકાલે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ…

Breaking News
0

આવતીકાલે રાષ્ટ્રીય શહિદ દિવસે ગાંધીનગરમાં રકતદાન શિબીરનું આયોજન

નેશનલ ઈન્ટીગ્રેટેડ ફોરમ ઓફ આર્ટીસ્ટ એન્ડ એકટીવીસ્ટ તથા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગાંધીનગરનાં સંયુકત ઉપક્રમે ઈન્ડીયન રેડક્રોસનાં સહયોગથી આવતીકાલે રાષ્ટ્રીય શહિદ દિવસે ગાંધીનગર સેકટર-ર૮ ખાતે રાષ્ટ્રવાદી રકતદાન શિબિરનું આયોજન કરવામાં…

Breaking News
0

જૂનાગઢ ખાતે સાયકલ, સ્કેટીંગ અને દોડ સ્પર્ધા યોજાઈ

જૂનાગઢ સાયકલીંગ એસોસીએશન, રોલર સ્કેટીંગ એસોસીએશન તથા એથેલેટીક કલબ જૂનાગઢ દ્વારા નાના બાળકો માટે સાયકલીંગ, સ્કેટીંગ અને દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાયકલ સ્પર્ધા મજેવડી ગેઈટથી ભવનાથ સુઘી,…

1 684 685 686 687 688 1,350