Breaking News
0

પોરબંદરનાં યુવાને ઘાયલ કુંજ પક્ષીને બચાવ્યું

પોરબંદરના લક્ષ્મીનગરમાં રહેતા સેવાભાવી યુવાન માલદેભાઈ ચોૈહાણે આકાશમાંથી પતંગ કે કોઈપણ કારણોસર આકાશમાં ઉડતા કુંજ પક્ષીને ઈજા પહોંચતા બચાવીને પોરબંદર પક્ષી અભિયારણમાં સુપ્રત કરીને જીવદયા ધર્મનો દાખલો બેસાડયો હતો. હાલ…

Breaking News
0

રાણાવાવ-કુતિયાણા વિધાનસભા મત વિસ્તારનાં ૧૦ રસ્તાઓનાં કામો મંજુર કરાવતા ધારાસભ્ય કાંધલ જાડેજા

કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને કુતિયાણા વિધાનસભા મતક્ષેત્રના વિવિધ ગામડાઓના માર્ગ અને મકાન વિભાગ રાજય અને (પંચાયત) હસ્તકના સાત વર્ષ કે તેથી વધુ…

Breaking News
0

ઉનાની છાત્રા શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં ઝળકી

સમગ્ર શિક્ષા – ગાંધીનગર અને સમગ્ર શિક્ષા ગીર-સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આયોજીત જિલ્લા સ્તરીય કલાઉત્સવ ૨૦૨૦માં કુમારી મૃગનયની મહેતા ગાંધી કન્યા વિનય મંદિર-ઉના શાસ્ત્રીય વાદ્ય સંગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત…

Breaking News
0

જૂનાગઢ : નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીની પલ્લવીબેન વિરાભાઈ રાવલીયાએ એમએ સમાજશાસ્ત્રમાં ૮પ ટકા સાથે ઉત્તિર્ણ થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પલ્લવીબેને સમાજશાસ્ત્રમાં એમફીલમાં ૭૯ ટકા સાથે પ્રથમ રેન્ક મેળવેલ છે. આ…

Breaking News
0

એસટી કોલોની જૂનાગઢ ખાતે આવતીકાલથી યોગ વર્ગ શરૂ થશે

જૂનાગઢ શહેરમાં લોકોને યોગ અંગેનું પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે યોગના વર્ગ શરૂ થઈ રહયા છે. આવતીકાલે બાબા રામદેવ પ્રેરીત યોગ વર્ગ એસટી કોલોની મોતીબાગ ખાતે બપોરનાં ત્રણ કલાકે…

Breaking News
0

જૂનાગઢની વિદ્યાર્થીની વાજા મેઘનાની મોબાઈલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમમાં રાજયકક્ષાએ પસંદગી થઈ

ભારતની સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતાઓનો સમગ્ર વિશ્વમાં પ્રચાર-પ્રસાર થાય, વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભા અને શકિતને પ્રોત્સાહન મળે તેમજ શિક્ષણમાં કલા, સંસ્કૃતિ અને સાહિત્યની પ્રભાવક અસરો ઉભી થાય તેવા ઉદ્દેશથી સરકાર…

Breaking News
0

ICE HOTEL : સ્વીડનમાં દર વર્ષે બરફમાંથી બને છે અનોખી હોટલ

સામાન્ય રીતે જયારે કોઈપણ હોટેલ અથવા લોજ બનાવવામાં આવે છે ત્યારે ખુબજ મજબુતાઈથી બનાવવામાં આવે છે. જે વર્ષો સુધી ટકી રહે છે. પરંતુ વિશ્વમાં એક હોટેલ એવી છે કે દર…

Breaking News
0

સાળંગપુર ખાતે ઉજવાયો દિવ્ય શાકોત્સવ

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી  તા.પ-૧-ર૦ર૧ને મંગળવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા…

Breaking News
0

બર્ડ ફલુની આશંકા સાથે બાંટવાના ખારો ડેમ નજીક વધુ બે પક્ષીઓના ભેદી મોત

માણાવદરના બાંટવા ખારો ડેમ પાસે ૫૩ જેટલા પક્ષીઓના મોત થયા હતા જ્યારે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં મંગળવારે સવારના સમયે વધુ બે પક્ષીઓના મોત નિપજ્યા છે. ઇન્ચાર્જ નાયબ પશુપાલન અધિકારી ડી.ડી.…

Breaking News
0

રાષ્ટ્રીય ઉપભોકતા આયોગનો મહત્વપૂર્ણ નિર્ણય ગ્રાહકના ખાતામાંથી હેકર્સ નાણાં ગાયબ કરે તો બેંકની જવાબદારી રહેશે

રાષ્ટ્રીય ઉપભોકતા આયોગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં ગ્રાહકનાં બેંક ખાતામાંથી હેકર્સ જાે નાણાં ગાયબ કરશે તો તેની જવાબદારી બેંકની રહેશે. ગ્રાહકનાં ખાતામાં જમા રાશિની સુરક્ષાની જવાબદારી બેંકની હોવાનું…

1 755 756 757 758 759 1,279