Breaking News
0

સમયમર્યાદા પૂર્ણ થયેલ લર્નિંગલાયસન્સ રિન્યુ કરી શકાશે

રાજ્યના વાહનચાલકો માટે કોરોનાને લઈ લોકડાઉનના કારણે થયેલ સમયમર્યાદાના પ્રશ્નને હલ કરવા સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેઓને છ મહિના માટે…

Breaking News
0

દિવાળી બાદ શાળાઓમાં ધોરણ ૧૦-૧રના વર્ગો શરૂ કરવામાં આવે તેવી શક્યતા

રાજ્યમાં કોરોના મહામારીના કપરા સમયમાં છેક લોકડાઉનના સમયથી શાળાઓ અને કોલેજાેમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે હવે ફરી શાળાઓ ક્યારે ખુલશે ? તે મુદ્દો ઘણો ચર્ચામાં છે શાળાઓ હાલ ખોલવી…

સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ રજૂ થવાનો એમેઝોનનો સ્પષ્ટ ઈન્કાર

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ૨૦૧૯ પર સંયુક્ત સમિતિની બેઠક ૨૮ અને ૨૯ ઓક્ટોબરે થશે. લોકસભા સચિવાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલી બેઠક ૨૮ ઓક્ટોબરે અને બીજી બેઠક ૨૯ ઓક્ટોબરે…

વંથલીનાં ખોખરડા ફાટકનો પ્રશ્ન હલ કરવા કોંગ્રેસની માંગણી

વંથલી તાલુકાનાં ખોખરડા ફાટક ટોલનાકે બળદગાડા, ટ્રેકટર અને થ્રીવ્હીલ વાહન માટે આડસ વગરનો અલાયદો રસ્તો હોવા છતાં આડસ રાખવામાં આવે છે જેનાથી ટ્રાફીકને કારણે લાઈનમાં ઉભા રહીને લોકોનો કિંમતી સમય…

ગિરનાર રોપ-વે તથા ઉષા બ્રેકો કંપની

ગિરનાર રોપ-વે તથા તેની તૈયાર કરનાર ઉષા બ્રેકો કંપની બાબતે માહિતી આપતા પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે, ગિરનાર રોપ-વે યોજનાની કામગીરી જે કંપનીને સોંપવામાં આવી છે તે ઉષા બ્રેકો લીમીટેડ…

Breaking News
0

જીએસટીના અમલનાં સવા ત્રણ વર્ષ પછી પણ નેટવર્કના ધાંધીયા, વેપારીઓ હેરાન

જીએસટીની અમલવારીમાં સવા ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતાં પણ જીએસટી નેટવર્કના ધાંધીયાથી વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. જરૂરી કામકાજ નિયત સમયમાં ન થઈ શકતાં વેપારીઓને ખોટી રીતે દંડ ભરવો…

Breaking News
0

પ્રભાસપાટણ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાઇક ચોરને ઝડપી લઇ ચોરીનો અણઉકેલ ગુનો ઉકેલ્યો

વેરાવળના ભાલકા સોસાયટી વિસ્તારમાં રહેતા લાખાભાઇ બધાભાઇ સોલંકીની મોટર સાયકલ સ્પેલન્ડર નં. જી.જે. ૧૧ સી.સી. ૬પ૧૬ કીં.રૂા.૧ર,પ૦૦ ની તેના ઘર પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયેલ…

1 884 885 886 887 888 1,284