જૂનાગઢમાં કેફી પીણું પીધેલી હાલતમાં ઈકો ગાડી ચલાવતા શખ્સ પાસેથી છરી ઝડપાઈ
જૂનાગઢ શહેરના વૈભવ ચોક તરફથી એસટી સર્કલ તરફ જવાના માર્ગ ઉપરથી એક ઈકો ગાડી કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવવા સબબ એકને ઝડપી લેવામાં આવેલ છે અને તપાસ કરતા છરી પણ…
જૂનાગઢ શહેરના વૈભવ ચોક તરફથી એસટી સર્કલ તરફ જવાના માર્ગ ઉપરથી એક ઈકો ગાડી કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવવા સબબ એકને ઝડપી લેવામાં આવેલ છે અને તપાસ કરતા છરી પણ…
જૂનાગઢના જાેષીપરા પાદર ચોકમાં જીલ્લા પંચાયત નીચે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધેલ છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ ગોવિંદભાઈએ શની મહેશભાઈ નથવાણી(ઉ.વ.૩૭) રહે.વ્રજહરી…
જૂનાગઢમાં ઝેરી દવા પી જતા આધેડનું મૃત્યું થયાનો બનાવ પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના સુરેશભાઈ નાનાલાલ અટારા(ઉ.વ.પ૮) છેલ્લા પચીસેક વર્ષથી તેમને માનસિક બિમારી હોય…
ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવેલી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેના ભાગરૂપે નિબંધ સ્પર્ધામાં આયુષીબેન પ્રકાશભાઈ મકવાણા ધોરણ-૯ જી.ડી. વાછાણીની શાળાની વિદ્યાર્થીનીએ…
જૂનાગઢ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જાેટવા પોતાના વિશાળ ટેકદાર સાથે આગામી તા.૧૮મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રક નોંધાવશે અને જેને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણી…
જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા તા.૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રક રજુ કરશે : ભવ્ય રોડ શોનું આયોજનભારતીય જનતા પાર્ટી જૂનાગઢ લોકસભાનાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા આગામી તા.૧૬-૪-૨૦૨૪નાં રોજ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા…
આકર્ષક ફલોટ સાથે સમગ્ર સૌરાષ્ટ્રની બહિરાણા મંડળી જાેડાઈ : આકર્ષક ફલોટ અને ઝાંખીને ઈનામ અપાયા જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બુધવારે સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ ચેટીચંડની ઉજવણી કરવામાં આવી હતી.…
જૂનાગઢમાં યુવક અને યુવતીએ જીવન ટુંકાવી નાખ્યાની સર્જાયેલી કરૂણાંતીકાને પગલે શોકની લાગણી જૂનાગઢ શહેરમાં અમુક સમયના અંતરે આશાસ્પદ યુવાન અને યુવતીએ આત્મહત્યા કર્યાના બનાવને પગલે અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે.…
શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં બંદોબસ્તની જાળવણી અને પ્રશંસનીય કામગીરી કરવા સબબ સીંધી સમાજ દ્વારા પણ જીલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓનું સન્માન કરાયું જૂનાગઢ શહેરમાં સીંધી નૂતન વર્ષ ચેટીચંડ પર્વની ભારે ઉત્સાહમય…
ભારત સરકારના ઇસરો દ્વારા અવકાશવિજ્ઞાનમાં ખાસ રૂચિ ધરાવતા લોકો માટે આપણા સુર્યમંડળ વિશે માહિતી આપતા “એક્સપ્લોરેશન ઓફ સોલાર સિસ્ટમ” નામના ઓનલાઈન કોર્ષની શરૂઆત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન…