ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે એર ઇન્ડિયાએ મિડલ ઈસ્ટની તમામ ફ્લાઈટ્સ રદ કરી
ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલના એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે એરઇન્ડિયાએ તેની દિલ્લી - તેલ અવીવ ફ્લાઇટને મુંબઈ ડાઇવર્ટ કરી દીધી હતી.
માહિતી અનુસાર ઈરાને પણ વળતા પ્રહરમાં લગભગ 400 મિસાઈલ છોડી છે. એરઇન્ડિયાએ આ હુમલા બાદ મિડલ ઈસ્ટની પોતાની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. તેની સાથે એરલાઇન્સે વધુ જાણકારી માટે +91 1169329999, +91 1169329333 નંબર પણ જાહેર કર્યા છે.



