નવરાત્રી પહેલા જ જુનાગઢમાં જામ્યો વરસાદી માહોલ.

નવરાત્રી પહેલા જ જુનાગઢમાં જામ્યો વરસાદી માહોલ.
VECTEEZY

ગઈકાલે મોડી રાતે જુનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ પડયા બાદ આજે બપોરે 03 : 25 કલાકે ફરી ધોધમાર  તૂટી પડતા ચોતરફ વરસાદી માહોલ જામ્યો છે.