અનિરૂધ્ધસિંહ જાડેજાને ફરી જૂનાગઢ જેલમાં ટ્રાન્સફર કરાયા
જૂનાગઢ તા.27
સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન રદ કરવાને પગલે અનિરૂધ્ધસિંહ જાડેજાને પહેલા જૂનાગઢ જેલમાં અને ત્યારબાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જયારે ફરી એકવાર અનિરૂધ્ધસિંહ જાડેજાને સાબરમતી જેલમાંથી જૂનાગઢ જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.


