માંગરોળ ગોપાલ કૃષ્ણા ગૌ શાળા ખાતે બર્ફીલા બાબા અમરનાથ દર્શનનું આયોજન

માંગરોળ ગોપાલ કૃષ્ણા ગૌ શાળા ખાતે બર્ફીલા બાબા અમરનાથ દર્શનનું આયોજન

માંગરોળ, તા.૮
માંગરોળમાં આવેલ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે આગામી તારીખ ૧૦/૯/૨૬ અને તારીખ ૧૧/૯/૨૬ એમ બે દિવસ દરમિયાન બર્ફાની બાબા અમરનાથની ઝાખીના દર્શનનુ આયોજન સતત ચોથા વર્ષે પણ કરવામા આવેલ છે. જેનુ લાઇવ પ્રસારણ પણ કરવામા આવશે છે તો તમામ ભાવી ભક્તોએ દર્શનો લાભ લેવા ખાસ નિમંત્રણ ગૌશાળાના પ્રમુખ લિનેશભાઈ સોમૈયા દ્વારા પાઠવવા માં આવેલ છે.