જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં હાલ કાતીલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. ગત રવિવારથી શરૂ થયેલી ઠંડીના ચમકારા કાતીલ બની અને જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. દરમ્યાન ગઈકાલ કરતા આજે ઠંડીમાં…
જૂનાગઢમાં મોબાઈલ ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ચોબારી રોડ ઉપર બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી બાસીદભાઈ બશીરભાઈ મલેક(ઉ.વ.ર૮) (રહે.કલેકટર…
આગામી તા.રર જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ લલાની મૂર્તિના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા આયોધ્યાથી ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા માટે અક્ષત(ચોખા) અને આમંત્રણ પત્રિકા…
છેલ્લા પાંચ દિવસથી ઠંડી યથાવત : આજે જૂનાગઢ શહેરમાં ૧૦ અને ગિરનાર ઉપર પ ડિગ્રી તાપમાન શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ હાલ જૂનાગઢ સહિત સોરઠ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના લોકો કરી…
જૂનાગઢમાંથી ત્રણ માસ પહેલા ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું હતું. જે મામલે મુખ્ય સુત્રધાર એવા નિવૃત ડીવાયએસપીના પુત્ર સહિતના ત્રણ આરોપીને પકડવા માટે અંતે પોલીસે કોર્ટ સમક્ષ અરજ કરતા કોર્ટે ત્રણેય…
બિલખામાં આજરોજ વિકસીત ભારત સંકલ્પ યાત્રાના ઉપક્રમે મહામુહીમ રાજયપાલના અધ્યક્ષ સ્થાને લોકહિતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાજયપાલ અને આવેલ રથનું ભારતીય પરંપરા પ્રમાણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં…
વંથલી તાલુકાના ધંધુસર ગામે એક રહેણાંક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે વંથલી પોલીસે જુગાર અંગે દરોડો પાડતા સાત મહિલાને કુલ રૂા.૩૧,૯ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી…