Author Abhijeet Upadhyay

Breaking News
0

૪ જાન્યુઆરીએ રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું વિશાળ સ્નેહમિલન યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન : શ્રી ખોડલધામ સમિતિ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન દ્વારા યોજાશે સ્નેહમિલન : સ્નેહમિલન સમારોહમાં લેઉવા પટેલ પરિવારજનોને ભાવભર્યું…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિશાળ સભા-રેલી યોજાશે

જૂનાગઢ શહેરના પ્રશ્નો તેમજ ખેડૂતોના પ્રશ્ને લડાયક આયોજન : લોકોને ઉમટી પડવા હાકલ જૂનાગઢ શહેરની પ્રજાના અનેકવિધ પ્રશ્નો લાંબા સમયથી અણઉકેલ છે ત્યારે પ્રજાકીય પ્રશ્નો તેમજ મ્યુ. વિસ્તારની નવી ટી.પી.…

Breaking News
0

વિસાવદરમાંથી તરૂણીનું અપહરણ કરનાર બે શખ્સોની ગણતરીના કલાકોમાં પોલીસે કરી ધરપકડ

વિસાવદરની મુખ્ય બજારમાંથી તરૂણીનું અપહરણ કરનાર જૂનાગઢ રહેતા તેના ધરાર પ્રેમી અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી છે. પુછપરછ દરમ્યાન ખુલ્યું કે, તરૂણીને યુવક અગાઉ મેસે જ કરતો હતો પરંતુ…

Breaking News
0

જૂનાગઢ મનપા વિસ્તારના સાબલપુરમાં તંત્ર દ્વારા અનધિકૃત બાંધકામ તોડી પડાયું

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સાબલપુર ગામના સર્વે નં.૧૪ની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હેતુ માટે અલગ અલગ આસામીઓ દ્વારા જમીનનું અનધિકૃત કબજાે કરી દબાણ કરેલ હોવાનું માલુમ પડતાં મામલતદાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા ૧૦ એએઅઆઈને પીએસઆઈની બઢતી સાથે નિમણુંક અપાઈ

ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લામાં ફરજ બજાવતા અને પોલીસ સબ ઈન્સ્પેકટર માટેની ખાતાકીય પરીક્ષાઓ પાસ કરી અને નવા પોસ્ટીંગની રાહ જાેઈને બેઠેલા નવનિયુકત પીએસઆઈઓને નિમણુંક આપવાનો ઓર્ડર ગઈકાલે જારી કરવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢમાં દિયર, દેરાણી સહિત ત્રણે માર માર્યો : ભાભીની છેડતી કરીને ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

જૂનાગઢ શહેરના વણઝારી ચોક નવા નાગરવાડામાં આવેલ કુંભ એપાર્ટમેન્ટમાં રહેતા તેજલબેન દિપેશભાઈ ઝિંઝુવાડીયાને વાળ પકડી અને તેણીને બચાવવા વચ્ચે આવેલ તેની નાની બહેન દેવલબેન પ્રવીણભાઈ કાચાને તેજલબેનના જેઠાણી હેમાલીબેન તથા…

Breaking News
0

જૂનાગઢમાં ઘરના દરવાજાનું તાળુ તોડી લોખંડની ઝારીની ચોરી

જૂનાગઢમાં ઘાંચીપટ વિસ્તારમાં ડો. શબીર મુળીયાની સામે રહેતા હસીમભાઈ યુનીશઅલી મકવા(ઉ.વ.ર૪)એ પોલીસમાં એવા મતલબીની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના સૈયદવાડા, રીના એપાર્ટમેન્ટની સામે આવેલ રૂપમ નામના પડતર મકાનમાં તા.ર૬-૧ર-ર૦ર૩ કલાક…

Breaking News
0

કેશોદના મેસવાણ ગામે અકસ્માતે કુવામાં પડી જતા યુવાનનું મૃત્યું

કેશોદ તાલુકાના મેસવાણ ગામે એક વાડીમાં રહેતા અને મુળ સેમલી ગામ જીલ્લો બડવાણી, મધ્યપ્રદેશના સાંયાસિગ ભાકલીયા કનાર્સ(ઉ.વ.ર૩) કુવાના કાંઠે નાળીયેરીના ઝાડ પરથી નાળીયેર પાડતા હોય ત્યારે અકસ્માતે કુવામાં પડી જતા…

Breaking News
0

જૂનાગઢ મોતીપેલેસ ખાતે રૂષિકેશ મર્થક તથા રહેવાસીઓ દ્વારા કળશ યાત્રાનું સ્વાગત કરાયું

ગીરીવર ગીરનારની ગોદમાં જૂનાગઢ મહાનગરમાં મોતીબાગ પાસે આવેલ મોતીપેલેસ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ભવ્ય ફુલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી આવેલા શ્રી રામચંદ્ર પ્રભુના અક્ષત કળશને…

Breaking News
0

માંગરોળના રૂદલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનાં હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ…

1 163 164 165 166 167 1,398