આગામી તા.૩૧ ડિસેમ્બર એટલે થર્ટી ફર્સ્ટની ઉજવણીનો માહોલ સર્વત્ર જાેવા મળી રહ્યો છે ત્યારે આ દિવસો દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ અસામાજીક પ્રવૃતિઓ કરનારાઓ સામે જૂનાગઢ પોલીસ તંત્રએ…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દેશભરમાં હાલ કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે ત્યારે જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ અને ગિરનાર ક્ષેત્રમાં પણ ઠંડીની તીવ્રતા વધી રહી છે.…
જૂનાગઢ શહેરમાં એ ડીવીઝન પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે એક પડતર જગ્યામાં દરોડો પાડી અને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૩૭ર બોટલો રૂા.૯૧,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ…
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક હીતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા જુગારના…
જૂનાગઢ એસટી નિગમના એક કર્મચારી વિરૂધ્ધ મુસાફર કન્સેસન પાસમાં ગેરરીતી કર્યા અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિમલભાઈ મગનભાઈ…
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગિરનાર અન્નક્ષેત્ર પાસે બનેલા એક બનાવમાં તલવાર વડે હુમલો કરવા અંગે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ભવનાથ પોલીસે આપેલી વિગત અનુસાર શિવગીરી ગુરૂ…
શીખ ધર્મના દસમા ગુરૂ ગોવિંદસિંહજીના વીરપુત્રો બાબા જાેરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની ધર્મની રક્ષા માટે શહાદતને યાદ કરવાનો દિવસ અને આ દિવસને આપણે “વીર બાલ દિવસ” તરીકે યાદ કરીએ છીએ જૂનાગઢ…