Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં સીએસી કોમ્પ્યુટર ઓનલાઈન ઓફીસનો પ્રારંભ

સમસ્ત સુન્ની સંધી મુસ્લિમ યુવા સમાજ જૂનાગઢ જીલ્લા તરફથી જુનાગઢ શહેરમાં ખ્વાજાનગર તથા સંધી પરા વિસ્તારમાં સીએસી કોમ્પ્યુટર ઓનલાઈન ઓફીસનું ઉદઘાટન જનાબ સૈયદ સાદાત મુનાબાપુ તથા મસ્જીદના ઈમામ સૈયદ સાદાત…

Breaking News
0

જૂનાગઢની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બ્લડ બેંક વિભાગમાં તા.૭, ૮ અને ૯ એમ ત્રિદિવસીય રક્તદાન કેમ્પનું કરાયેલું આયોજન

જૂનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિભાગના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો. ભાવિન પઢારિયાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, અત્રેની હોસ્પિટલમાં રક્તની અછતના કારણે દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન…

Breaking News
0

ચાલો… નૂતન વર્ષે રામરાજ્યના સાક્ષી બનીએ

અયોધ્યામાં ભગવાન શ્રીરામચંદ્ર ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે સાચા અર્થમાં આ દિવાળી એ આપણે સૌ રામરાજ્યના સાક્ષી બનીશું. ૨૧મી સદી અને એમાં પણ વર્ષ ૨૦૨૩માં ભારત અને દુનિયાએ ઘણું…

Breaking News
0

કેશોદ તાલુકામાં મગફળીનું રેકર્ડ બ્રેક ઉત્પાદન ખેડુતો ખુશખુશાલ

આખા વર્ષ દરમિયાન ચોમાસુ પાક ખેડુતો માટે મહત્ત્વનો પાક ગણાયછે જેમાં વધુ પડતા ખેડુતો મગફળીનું વાવેતર કરેછે હાલના વર્ષે ૮૫૦૦ હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું ત્યાર બાદ વાવણી લાયક…

Breaking News
0

ગીર સોમનાથના પ્રશ્નાવડાના સરપંચના ઘરમાં તસ્કરો ત્રાટકયા, ૬ લાખ રોકડા અને ૧૫ લાખના દાગીના ચોરી ગયા

ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાબાના પ્રશ્નાવડા ગામે સરપંચના મકાનના દરવાજાની સ્ટોપર તોડી કબાટમાં રહેલા રોકડા રૂા.૬ લાખ તથા ૩૬ તોલા સોનાના દાગીના મળી કુલ રૂા.૨૧,૮૮,૬૧૭ ની ચોરી થયેલ હોવાની…

Breaking News
0

પરબતભાઈ લક્ષ્મણભાઈ કડવા પટેલ સમાજના પ્રમુખ તરીકે વરણી

જૂનાગઢ જિલ્લા પ્રાથમિકશિક્ષક સંઘ તેમજ માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં વરાયેલ પરબતભાઈ લક્ષ્મણભાઈ કડવાપટેલ સમાજના પ્રમુખની જવાબદારી મુકુંદભાઈ હિરપરાને મળતા તેમને સન્માનિત કરેલ હતા તેમ યાદીમાં જણાવેલ છે.

Breaking News
0

ખંભાળિયાના ગોઈંજના મૂળ વતની અને અમેરિકાના ચંદ્રકાંત સુમરીયાનું અમદાવાદ ખાતે અવસાન

તારક મહેતાના જમાઈ કવિ, લેખક, અને નાટ્યકાર ચંદ્રકાંતભાઈના અવસાનથી શોક દુનિયાને ઉંધા ચશ્મા ફેઈમ તારક મહેતાના જમાઈ અને ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામના મૂળ વતની એવા ચંદ્રકાંતભાઈ હંસરાજભાઈ સુમરીયાનું ૬૮ વર્ષની…

Breaking News
0

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર ડિવાઇડર તેમજ સર્વિસ રોડના અભાવે વાહન ચાલકોને ભારે હાલાકી

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર પૂરતા ડિવાઇડર તેમજ કટ આઉટ અને સર્વિસ રોડ ન હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અહીં કટ આઉટ ન હોવાથી…

Breaking News
0

દ્વારકાની વર્ષો જુની પેઢી એલ.આર.ગૃપ દ્વારા બ્રહ્મભોજન કરાવાયું

દ્વારકાના શાકમાર્કેટ ચોકમાં વર્ષો જુની પેઢી ધરાવતા લક્ષ્મીદાસ રામજીભાઈ પાબારી (એલ.આર.ગૃપ) દ્વારા ગુગ્ગુળી બ્રાહમણ બ્રહ્મપુરી ખાતે વિશાળ સંખ્યામાં ભુદેવોને બ્રહ્મભોજન કરાવાયું હતું. આ પ્રસંગે એલ.આર. પરિવારના તમામ સદસ્યો ઉપસ્થિત રહયા…

Breaking News
0

બ્રહ્મસમાજનું ગૌરવઃ રિદ્ધિ દવેએ પી.એચ.ડી.ની ડિગ્રી હાંસલ કરી

ખંભાળિયામાં રહેતા રિધ્ધી ભાર્ગવકુમાર દવેએ ભાવનગરની મહારાજા ક્રિષ્નાકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે રસાયણ ભવનના એસોસિયેટ પ્રોફેસર ડો. તેજશકુમાર પી. જાેષીના માર્ગદર્શન હેઠળ સંશોધન વિષય “To study molecular interactions, self-assembly and applications of…

1 166 167 168 169 170 1,375