Author Abhijeet Upadhyay

Breaking News
0

સુત્રાપાડાના નવાગામ ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત : આરતી, પૂજા કરાઈ

શ્રી રામ ભગવાનની કળશ યાત્રા સુત્રાપાડા તાલુકાના નવાગામ ખાતે રથ આવતા કળશમાં કંકુ ચોખા છાટીને ગામ ભાઈઓ તથા બહેનોએ શ્રી રામજીની સંધ્યા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ તકે સરપંચ…

Breaking News
0

યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું : જય શ્રી રામના નાદ ગુંજયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ “અક્ષત કળશ”નું ભવ્ય ફુલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી આવેલા શ્રી રામચંદ્ર પ્રભુના અક્ષત કળશને ભક્તો ઠેર ઠેર વધાવી…

Breaking News
0

મટાણાના પાધેશ્વરી આશ્રમ ખાતે રામદેવ પારાયણ કથા તથા રામદેવજી મહારાજનો ચાર જુગનો બાર પોહર પાઠનું આયોજન

સાત દિવસ સૂધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે આવેલ શ્રી પાધેશ્વરી આશ્રમ ખાતે ઉપવાસી મહંત કરસનદાસ બાપુ તથા પુ. સદગુરૂ દેવ સંત શ્રી વ્યાસ દલપતરામ બાપાના પરમ…

Breaking News
0

સિંગસર ગામ ના સામાન્ય પરિવાર ના યુવાન ભગવાનભાઈ કામળિયા પી.એસ.ડી. થયા

સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ભગવાનભાઈ કામળિયા પી.એસ.ડી. થયા છે સિંગસર ગામ ના સામાન્ય પરિવાર માંથી આવતાં પુંજાભાઈ પોતે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે મોટે ભાગે ખેતી મજૂરી કરી…

Breaking News
0

માંગનાથ વિસ્તારમં ગટર બનાવવાના પ્રશ્ને આજે વેપારીઓ દ્વારા કમિશનર કચેરીએ આવેદન આપી રામધુન બોલાવશે

નવાબીકાળની ગટર સારી છે તેમ છતાં નવી ગટર બનાવવા બાબતે વેપારીઓમાં ભારે વિરોધ જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારમાં ગટર સારી હોવા છતાં બીજી બનાવવાની કામગીરી શરૂ કરવા મનપા તંત્રએ કાર્યવાહી કરતા…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભગવાન ગુરૂ દત્તાત્રેયની જયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરૂ દત્તાત્રેય જયંતિની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય મંદિર ખાતે આજે હજારો ભાવિકો ઉમટી પડયા છે તેમજ દત્તાત્રેય જયંતિ નિમિતે…

Breaking News
0

જૂનાગઢમાં ૧૩.૬ અને ગિરનાર ઉપર ૮.૬ ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો ચડઉતર થઈ રહ્યો છે અને જેને લઈને ઠંડીની તીવ્રતા વધી છે. આજે મંગળવારે જૂનાગઢ શહેરનું મહતમ તાપમાન ૧પ.૮ ડિગ્રી જયારે લઘુતમ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે રૂા.૬.ર૯ લાખની ઘરફોડ ચોરી

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે બંધ મકાનમાંથી ઘરફોડ ચોરીનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે બગડુ ગામે આંબાવાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જીવરાજભાઈ પાઘડાર પટેલ(ઉ.વ.પ૦)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ…

Breaking News
0

જૂનાગઢમાં ભીડ ભંજન ખાતે આવેલા દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ઉજવણી

જૂનાગઢ આજરોજ ગુરૂદત્ત જયંતિ નિમિત્તે ગિરનાર અંબાજી મંદિર અને દત્ત શિખરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ ભીડભંજન મહાદેવ જવાહર રોડ ખાતે દત્ત મંદિર ખાતે વિધિવત દત્ત મહારાજની ચરણ પાદુકાની પૂજન વિધિ…

Breaking News
0

પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર અને ૨૦૦ કિલો ચીકુનો અન્નકૂટ ધરાવાયો

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ પૂનમ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય…

1 165 166 167 168 169 1,398