ગીતા પૂજન ગીતાજીના પાઠ અને શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું પૂજન કરાયું પ્રભાસ તીર્થનું ગોલોકધામ જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની માનવલીલાને વિરામ આપી નિજધામ પ્રસ્થાન કર્યું એ પાવન ભૂમીમા આવેલ ગીતા…
સિંધાજ ગામ તથા ગીર-સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજન ગાયત્રી પ્રજ્ઞા પીઠ સિંધાજ સમસ્ત ગામ તથા ગીર-સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા શ્રીરામ પ્રવેશદ્વારના ઉદ્ઘાટન પ્રસંગે અખીલ વિશ્વ ગાયત્રી પરિવારના હૃદય…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદાના તાબા હેઠળના ભરતપુર સબ સેન્ટરનું રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પેટા આરોગ્ય કેન્દ્ર…
ખંભાળિયા માં આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રીએ પ્રદૂષણ અટકાવવા, સિંચાઇ, અન્ન પુરવઠો, પાણી…
ગુજરાતના મુખ્યમંત્રીને વોર્ડ નં-૪ના કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ પાઠવ્યો પત્ર જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રવાહકો સામે એટલી બધી ફરિયાદોનો જમેલો ભેગો થયો છે કે, કોઈ ઉકેલ આવી શકે તેવી શકયતા નથી. તો બીજી…
માંગનાથ રોડ ઉપર નવાબી કાળની ૮ થી ૧૦ ફૂટની ગટર હોવા છતાં મનપાને નવી ગટર બનાવવી હતી પરંતુ આખરે મનપાએ ઝુંકવું પડયું જૂનાગઢ શહેરમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો તો અનેક છે…
જૂનાગઢ શહેરનાં આંબેડકરનગર વિસ્તારમાં તાજેતરમાં એક યુવાન ઉપર છરી વડે હુમલાનો બનાવ થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર…
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક ક્ષેત્ર લોકોના માટે આસ્થાનું કેન્દ્ર બનેલ છે અને દુર-દુરથી ભાવિકો સંતોના દર્શન માટે તેમજ ધાર્મિક સંસ્થામાં દર્શન માટે આવતા હોય છે અને આત્માના કલ્યાણ માટેના…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. દિવસ દરમ્યાન ધાબડીયા વાતાવરણ વચ્ચે ઠંડીનો દોર યથાવત રહ્યો છે. આજે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧પ.પ ડિગ્રી,…
જૂનાગઢ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે વકીલોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૫૩ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ત્યારે ૭૬૬ વકીલો- મતદારો ૫૩ ઉમેદવારોનું ભાવિ નક્કી…