Author Abhijeet Upadhyay

Breaking News
0

ગીરના ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત ઉપર પાણી ફર્યું : પાક ન થયો પશુઓનો કે ના થયો ખેડૂતોનો !

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામના, જ્યાં ખેડૂતોની ત્રણ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. આજથી ચોમાસાનું આગમન થતાં ગીરમાં ખેડૂતોએ મગફળી, સોયાબીન કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું…

Breaking News
0

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ અને ઉર્જા વિભાગ હેઠળની સાતેય કંપનીઓની ત્રણ માંગણીઓને સ્વીકારતા સુખદ સમાધાન

ગાંધીનગર સચિવાલય ખાતે કનુભાઈ દેસાઈ(ઉર્જા અને નાણાં મંત્રી)ની ઓફીસમાં સંયુકત સંકલન સમિતિનાં નેજા હેઠળ જીબીઆનાં પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા, એજીવિકેએસનાં પ્રમુખ ભરતભાઈ પંડયા, જીયુવીએનએલનાં મેનેજીંગ ડીરેકટર જય પ્રકાશ શિવહરે, એજીવિકેએસનાં સિનિયર…

Breaking News
0

ડી.એચ.સી. પબ્લિક સ્કૂલના રંગમંચ ઉપર ઉના તાલુકા યુવા ઉત્સવ-૨૦૨૨ ધૂમધામપૂર્વક સંપન્ન

યુવાઓની પ્રતિભાને મંચ મળે દિશા અને યુવાધન કલાક્ષેત્રે પોતાની પ્રતીભાના દર્શન કરાવી શકે તે માટે પ્રતિવર્ષની જેમ વર્તમાન વર્ષે પણ જિલ્લા યુવા વિકાસ અધિકારી રમતગમત અધિકારીની કચેરી દ્વારા સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતીશ પાંડેની પ્રસંશનીય કામગીરીથી લોકોમાં આનંદની લાગણી

દેવભૂમિ દ્વારકાનાં એસપી નિતીશ પાંડેનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા જિલ્લામાં ગુમ થયેલ છોકરા-છોકરીની શોધખોળ કરવા માટે પોલીસનાં જવાનોની વિવિધ ટીમો અજમેર સહિત અન્ય સ્થળે મોકલાવેલ અને ટેકનિકલ તેમજે હ્યૂમન રિસોર્સિસના…

Breaking News
0

કેશોદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનમાં હોદેદારોની જ પાંખી હાજરી

કેશોદમાં કોંગ્રેસ પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ, તેલ સહિતમાં મોંઘવારીથી ભાજપ સરકાર ઉઘાડી લુંટ ચલાવી રહી છે. ભાજપ સરકાર હાય હાયના નારા સાથે કેશોદના…

Breaking News
0

માંગરોળનાં શેખપુર ગામે આપની બેઠકમાં બળદગાડું ઘુસી જતા દોડધામ મચી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પોતાના મત વિસ્તારોમાં હોદેદારો, કાર્યકરો દ્વારા બેઠકો, સભાઓ યોજી લોકસંપર્ક મજબૂત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે માંંગરોળ તાલુકાના શેખપુર ગામે રવિવારે “આપ”ની બેઠકમાં…

Breaking News
0

માંગરોળમાં સેવાભાવી યુવાનો દ્વારા ગોૈ માતાની થઈ રહી છે સેવા

માંગરોળ બંદરના હિન્દુ યુવા સંગઠનના સેવાભાવી યુવાનો અને ખારવા સમાજ દ્વારા લમ્પી વાઇરસ જે ગૌ માતા માટે જીવલેણ બની રહ્યો છે આ મહામારીમાં યુધ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. માંગરોળ…

Breaking News
0

માંગરોળ સબ જેલમાં કેદીઓનું ચેકઅપ

માંગરોળ સબ જેલ ખાતે એચઆઈવી અને ટીબી કેમ્પનું આયોજન કરેલ હતું. જે કેમ્પમાં ૨૧ જેલ કેદીઓને એચઆઈવી-ટીબીની બીમારી વિષે માહિતગાર કરેલ હતા. તેમજ ૨૧ લોકોનું એચઆઈવી સ્ક્રીનીંગ કર્યું હતું અને…

Breaking News
0

સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવને ગંગાજળ અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ નજીક આવેલ ભવનાથ તિર્થ ક્ષેત્રમાં આવેલ સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરે ગઈકાલે ભવનાથ મહાદેવને ગંગાજળ અભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે સવારે ૯.૦૦ કલાકથી આ કાર્યક્રમ યોજાયો હતો. અખિલ ભારતીય…

Breaking News
0

૧ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી રોપ-વેમાં ૧૦૦ ટકા ઓનલાઇન બુકીંગ

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર માં અંબાજી સુધી ચાલતા રોપ-વેમાં ૧ સપ્ટેમ્બરથી ૧૦૦ ટકા ઓનલાઇન બુકીંગ કરવામાં આવશે. ખાસ કરીને દિવાળીના તહેવારને લઇ આ ર્નિણય કરાયો છે. આ અંગે ઉષાબ્રેકો કંપની…

1 390 391 392 393 394 1,356