Author Abhijeet Upadhyay

Breaking News
0

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ભવનાથ વિસ્તારમાં ચકડોળ ચલાવી આજીવીકા મેળવતી મહિલાની ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ રૂા.૫,૦૦૦ની કિંમતની ઇલેકટ્રીક બેટરી નંગ-૫ જૂનાગઢ પોલીસે શોધી કાઢી

ગીતાબેન મુનાભાઇ સોલંકી જૂનાગઢ ખાતે રહેતા હોય અને ભવનાથ વિસ્તારમાં ચકડોળ ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય તા.૧૪-૬-૨૦૨૨ના રોજ જૂનાગઢ કાળવા વિસ્તારથી પોતે ભવનાથમાં જવા માટે ચકડોળ ચલાવવા માટે રૂા.૫,૦૦૦/-ની…

Breaking News
0

જૂનાગઢ પોલીસની સમજાવટથી દીકરી-દીકરાનાં બંને પક્ષો છુટાછેડા માટે રાજીખુશીથી સહમત થતા સુખદ સમાધાન

હાલના સાંપ્રત સમયમાં દીકરા-દીકરીના લગ્ન બાદ સંબંધો બગડવાના કિસ્સાઓ અને ત્યારબાદ બંને કુટુંબના મોભીઓ દ્વારા કાવાદાવા કરીને કોર્ટમાં કેસો કરી, દીકરા દીકરીઓના જીવનને બરબાદ કરવાના કિસ્સાઓ વધતા જાય છે. આવા…

Breaking News
0

પાકિસ્તાન જેલમાંથી મુકત ર૦ માછીમારો કાલે સોમનાથ પહોંચશે

વર્ષ ર૦૧૮માં પાકિસ્તાન મરીન સીકયોરીટી દ્વારા ભારતીય જળ સીમામાંથી પકડાયેલ ર૦ ભારતીય માછીમારોને પાકિસ્તાને જેલ મુકત કરતા તેઓ વાઘા સરહદે આવી પહોંચ્યા હતા. જયાં તેમને ભારત સીકયોરીટી એજન્સી તથા ગુજરાત…

Breaking News
0

દ્વારકા પંથકમાં રૂપિયા બાવન કરોડના ખર્ચે રસ્તો પહોળો બનાવાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મકાન અને માર્ગ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા બાવન કરોડના ખર્ચે નવો પહોળો રોડ બનાવવાનું મંજુર કરાયું છે. રાજ્યના મ. અને મા. વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ…

Breaking News
0

સોમનાથ ચોપાટી ખાતે યોગ દિવસની ઉજવણી

સમગ્ર રાજ્યમાં ૨૧મી જૂનના દિવસે ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવી હતી. જિલ્લાના સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા…

Breaking News
0

જામકંડોરણા આઈટીઆઈ ખાતે યોગ દિવસની ઉજવણી

વિશ્વ યોગ દિવસ નિમિતે જામકંડોરણા આઇ.ટી.આઇ. ખાતે સવારે પ્રધાનમંત્રીનો યોગનો કાર્યક્રમ નિહાળ્યા બાદ યોગાસન કરવામાં આવ્યા હતા. જેમાં તાલીમાર્થીઓને યોગના ફાયદા વિષે પણ માહિતી આપવામાં આવી હતી. આઈ.ટી.આઈ.ખાતે આઈ.ટી.આઈ.ના ફોરમેનશ્રી…

Breaking News
0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા બે દિવસીય એકઝીબીશન યોજાયું

જેસીઆઈ જૂનાગઢ દ્વારા ભવ્ય એકઝીબીશન અને રાહત દરે ફુલસ્કેપ ચોપડા વિતરણનું આયોજન બે દિવસ માટે શિવમ પાર્ટીપ્લોટ, શ્રીનાથનગર, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં મેયર ગીતાબેન પરમાર, ખોડલધામ જૂનાગઢ જીલ્લા…

Breaking News
0

ડો.સુભાષ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

ડો.સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે તા.ર૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં જૂનાગઢના પ્રખ્યાત યોગ શિક્ષક કમલેકુમાર પારકરાએ યોગની તાલીમ આપી હતી. આ યોગ શિબિરમાં પ૦૦થી વિદ્યાર્થીઓ અને…

Breaking News
0

જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

જૂનાગઢની સરસ્વતી સ્કુલના સંચાલકો પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી, રઘુભાઈ ખીમાણી અને ગોપીબેન ખીમાણીના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કુલના ૧૮૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.…

Breaking News
0

ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

જૂનાગઢ ખાતે ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક થઈ જેમાં સંસ્થાના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ અને મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા. ભારતને વિશ્વગુરૂ બનવવા યોગની…

1 463 464 465 466 467 1,355