Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકા : કાચા મકાન હોવાથી ચોમાસામાં પાણી પડતું હવે એ સમસ્યા નહિ રહે : લાભાર્થી પુરીબેન

કાચા મકાન હોવાથી ચોમાસામાં ઘરમાં પાણી પડવાની સમસ્યા સર્જાતી હતી. જાે કે, હવે પાકા મકાન બની જતા એ સમસ્યા હલ થઈ ગઈ છે તેમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકુ મકાન…

Breaking News
0

દ્વારકાની કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરાર થઈને સાધુનો વેશ ધારણ કરવા છતાં આરોપી ઝડપાઈ ગયો

દ્વારકામાં રહેતા એક શખ્સ દ્વારા આશરે દસેક વર્ષ પૂર્વે આચરવામાં આવેલા એક ગુનામાં કોર્ટ દ્વારા તેને જામીન અપાયા બાદ તે નાસતો-ફરતો હોય, આ અંગે જિલ્લા એસઓજી પોલીસે સાધુનો પહેરવેશ ધારણ…

Breaking News
0

ખંભાળિયાની ઘી નદી ઉપરના વર્ષો જૂના ચેકડેમમાં અસામાજીક તત્વોએ ગાબડું પાડી દેતા પાણીના ફુવારા ઉડયા : તંત્ર દ્વારા કડક પગલાં લેવાશે

ખંભાળિયાના શહેરના પાદરમાંથી પસાર થતી ઘી નદીના અત્રે ખામનાથ મંદિર પાસે આવેલા વર્ષો જૂના ચેક ડેમના પાટિયામાં કોઈ તત્વો ગત સાંજે ગાબડું પાડી જતા ચેકડેમમાં સંગ્રહિત થયેલું પાણી ફુવારા સાથે…

Breaking News
0

કોડીનારનાં જાંત્રાખડી ગામની બાળાને ન્યાય અપાવવા અને નરાધમને ફાંસી આપવા કોડીનાર સમસ્ત તાલુકાભરમાંથી માંગ

કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામે ૮ વર્ષીય માસૂમ બાળાને પોતાની હવસનો શિકાર બનાવી પાશવી અને હેવાનિયત ભર્યો દુષ્કર્મ ગુજારી પોતાનું પાપ છુપાવવા માટે માસૂમ બાળાની ક્રૂર હત્યા નીપજાવી દીધાના બનાવમાં પોલીસે…

Breaking News
0

ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જગત મંદિરે નુતન ધ્વજાજી અર્પણ કરાઈ

વર્તમાનમાં દેશની એકતા અખંડિતતા સાર્વભૌમત્વ જાણે તલવારની ધાર ઉપર હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં ભાઈચારો, કોમી એખલાસનું શૌહાર્દપૂર્ણ વાતાવરણને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે જે…

Breaking News
0

પ્રાકૃતિક ખેતી અપનાવી ગીર-સોમનાથના પ્રગતિશીલ ખેડૂતની આવક થઈ બમણી, મેળવ્યું ઉત્તમ ઉત્પાદન

ગુજરાતનો ખેડૂત હવે પ્રગતિશીલની સાથે જ વિકાસશીલ પણ બની રહ્યો છે જે વાતની સાક્ષી પૂરી રહ્યાં છે ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામના ધાર્મિકભાઈ મકાણી. ધાર્મિકભાઈ મકાણી ત્રણ વર્ષ પહેલા…

Breaking News
0

ચોમાસામાં જૂનાગઢ મનપાની કૃપા : તુટેલા અને ચીકાસવાળા માર્ગો ઉપર સંભાળીને ચાલજાે, વાહન સલામત રીતે ચલાવજાે !

જૂનાગઢ મહાનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ભુગર્ભ ગટર, ગેસ, પાણીની લાઈન સહિતના કામો થઈ રહયા છે. અને આ કામોને લીધે શહેરના મુખ્ય માર્ગો અને નાની -મોટી તમામ સોસાયટીના રસ્તાઓ ખોદી નાખવામાં…

Breaking News
0

સોરઠમાં આજે પાંચમાં દિવસે પણ મેઘાવી માહોલ માંગરોળમાં સવારે દોઢ ઈંચ અને જૂનાગઢ સહિત અન્ય વિસ્તારમાં ઝાપટાં

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસુ જાેર પકડતું જાય છે અને કોઇ જગ્યાએ હળવો તો કોઇ જગ્યાએ ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારે જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ પડયો…

Breaking News
0

માણાવદર પંથકમાં સારા વરસાદથી વાવણીનાં શ્રીગણેશ, બિયારણ લેવા પડાપડી

માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ પ્રચંડ વિજળીનાં કડાકા ભડાકા સાથે મન મુકીને પડયો છે. ત્યારે વરસાદે તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે. માણાવદર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી થઈ નથી જેથી ઠેર…

Breaking News
0

કેશોદ તાલુકામાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા

ચોમાસાની શરૂઆત ૧૫ જુનથી થાય છે ત્યારે હાલના વર્ષે ચોમાસાની શરૂઆતના પ્રથમ દિવસે જ મેઘરાજાએ શુકન સાચવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. કેશોદ તાલુકામાં ગઈકાલે વાવણી લાયક વરસાદ થયો…

1 469 470 471 472 473 1,355