Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે કારને રોકી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમીનાં આધારે ફોર વ્હીલ કાર નં. જીજે-૧૧-એસ પ૬૦૧ને ગીરનાર દરવાજા પાસે રોકવાની કોશિષ કરતાં કાર ભગાવતાં પોલીસે પીછો કરી ભરડાવાવ ગેઈટથી ભવનાથ તરફ જતા રસ્તે સોસાયટી…

Breaking News
0

પાંચ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જૂનાગઢ, વંથલી, સી ડીવીઝન તથા તાલુકા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન-૪, મારામારી-૧ મળી કુલ પાંચ ગુનામાં નાસતો ફરતો આરોપી રાજુ ગોગનને લીરબાઈપરા વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડેલ છે. આ કામગીરીમાં આ…

Breaking News
0

ત્રણ ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

જૂનાગઢ સી ડીવીઝન તથા તાલુકા પોલીસ સ્ટેશનનાં હથીયાધારા હેઠળનાં ત્રણ ગુનાનો આરોપી ઈશાન ભીખાભાઈ જાેષી (રહે. રાજકોટ)ને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે જૂનાગઢમાં મોતીબાગ પાસેથી ઝડપી પાડેલ છે. આ કામગીરીમાં આ કામગીરીમાં…

Breaking News
0

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનાં જન્મદિવસ નિમિતે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યનાં આયોજન કરવામાં આવેલ હતા. જેમાં કીશાન મોરચા…

Breaking News
0

જૂનાગઢમાં ત્રીમૂર્તી મલ્ટિસ્પેસિયાલિટિ હોસ્પિટલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ ખાતે ત્રીમૂર્તી મલ્ટિસ્પેસિયાલિટિ હોસ્પિટલ્સ ખાતે આઝાદીના ૭૫માં અમ્રુત મહોત્સવ નિમિતે ૭૫ કુપોષિત બાળકોને પોષક આહાર કિટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સી.આર. પાટીલના દીર્ઘાયુસ્ય માટે નર્સો દ્વારા પ્રાર્થના કરવામાં…

Breaking News
0

કેશોદમાં વેરાવળ બાંદ્રા ટ્રેન સ્ટોપ મળતા ખુશીનો માહોલ

જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં સૌથી મોટું માર્કેટ કેશોદનું માર્કેટ છે, આ ત્રણેય જિલ્લાની મુખ્ય ખરીદી મોટા ભાગે કેશોદ બજારમાંથી જાેવા મળે છે, કેશોદમાં કપડા બજાર, રિક્ષાની બનાવટ, એગ્રિકલચરની બજાર…

Breaking News
0

સોમનાથ અને મુળદ્રારકાના દરીયામાંથી ગેરકાયદેસર માછીમારી કરી રહેલ એક ફીશીંગ બોટ અને પીલાણી હોડીને સાત માછીમારો સાથે ઝડપી લેવાયા

સોમનાથ મંદિરની સામે દરીયામાંથી ફીશીંગ બોટ અને મુળ દ્રારકાના દરીયામાંથી પીલાણી હોડીને સોમનાથ અને નવાબંદર મરીન પોલીસની જુદી જુદી ટીમોએ દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન ગેરકાયદેસર માછીમારી કરતી ઝડપી લીધી હતી. આ…

Breaking News
0

શિવરાત્રીએ સોમનાથ મહાદેવના ૧.૫૮ લાખ ભાવિકોએ પ્રત્યક્ષ અને ૭૬ લાખ ભાવિકોએ વર્ચ્યુઅલ દર્શનનો લ્હાવો લીધો

શિવની ભકિતના પવિત્ર દિવસ ગણાતા એવા મહાશિવરાત્રી પર્વે પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર ભાવિકો માટે સળંગ ૪૨ કલાક ખુલ્લુ રહેલ હતુ. આ સમયગાળામાં વિશેષ મહાપૂજા સહિતના ધાર્મીક કાર્યક્રમો યોજાયેલ હતા.…

Breaking News
0

જૂનાગઢમાં ૧ર થી ૧૪ વર્ષના બાળકોને કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મેયર ગીતાબેન પરમાર

જૂનાગઢ મનપા દ્વારા વિશ્વ રસીકરણ દિવસ ૧૬ માર્ચના દિવસે સરકારશ્રીની સુચના મુજબ ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ કાર્યક્રમ વિધીવત શરૂ કરવામાં આવેલ હતો. કમિશ્નર રાજેશ તન્નાના માર્ગદર્શન તથા…

Breaking News
0

સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનાં દર્શન કરતા હિમેશ રેશમીયા

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝીક ડીરેકટર, ગીતકાર તથા સંગીતકાર અને સીંગર એવા હિમેશ રેશમીયા તા.૧૬-૩-રરના રોજ વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શનાર્થે પોતાના…

1 495 496 497 498 499 1,355