Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે : ૨.૦૯ લાખનો મુદ્દામાલ કબજે

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૦ કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ રહેલી જીજે-૧૦-બીઆર-૪૨૬૧ નંબરની એક ઈક્કો મોટરકારને અટકાવી, એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા ભરતભાઈ ચાવડાની ચોક્કસ…

Breaking News
0

ખંભાળિયાના પાદરમાં મૃત્યું પામેલા ગૌવંશના મૃતદેહને ગૌસેવકો પાલિકા કચેરીએ નાખી ગયા

ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા એક વિસ્તારમાં ગઈકાલે એક આખલાનું મૃત્યું થતા આ બાબતે ગૌસેવકોને ખબર મળતાં તેઓ આ સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહના નિકાલ માટે નગરપાલિકા તંત્રને જાણ કરાયા…

Breaking News
0

ખંભાળિયામાં સંત રોહિદાસની જન્મજયંતિની અનોખી ઉજવણી કરાઈ

જૂની લોક વાયકા મુજબ સંત રોહિદાસજીની ચામડા ધોવાની પોતાની કાથરોટમાં ગંગાજી પ્રગટીને કંગન આપ્યું હતું. તેના ઉપરથી જ કહેવત પડી છે “મન ચંગા તો કથરોટમેં ગંગા”. આવા સંત શિરોમણી શ્રી…

Breaking News
0

જૂનાગઢ : કોરોનાના બે કેસ નોંધાયા

જૂનાગઢ શહેરમાં કોરોનાનો એક જ કેસ નોંધાયેલ છે જયારે ગ્રામ્યમાં ૧ કેસ મળી જૂનાગઢ જીલ્લામાં કુલ બે કેસ નોંધાયા છે. જયારે ૮ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

જૂનાગઢનાં યુવાનને હનીટ્રેપમાં ફસાવનાર ચાર શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ પોલીસ પાસે ગઈ તા.૧૬-૨-૨૦૨૨ના રોજ ફરીયાદી કેતનભાઇ રામભાઇ રહે. જૂનાગઢ (નામ બદલેલ છે.) વાળા આવેલ અને તેઓએ પોતાની હકિકત જણાવેલ કે, પોતે ટીન્ડેર નામની મોબાઇલ એપ્લીશેકન મારફત અન્ય ટીન્ડેર…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં વર્ષ ર૦રર-ર૩નાં રૂપિયા ૩૯પ.૯૧ કરોડનાં બજેટને મંજુરીની મહોર

જૂનાગઢ મનપાનું વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ અંગેનું બોર્ડ આજે ૧૮ ફેબ્રુઆરી શુક્રવારના બપોરના ૧૨ વાગ્યે મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયું હતું. આ બોર્ડમાં બજેટને મંજૂરીની મહોર મરાઈ હતી.  અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે,…

Breaking News
0

પૂ. ભારતીબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડશી ભંડારો અને ધર્મસભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

જૂનાગઢનાં ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત ભારતી આશ્રમનાં સંસ્થાપક મહામંડલેશ્વર પ.પુ. વિશ્વંભરભારતીજી મહારાજ તા. ૧૧-૪-ર૧નાં રોજ બ્રહ્મલીન થતા તેમની સ્મૃતિમાં પૂ. બાપુનાં શિષ્ય મહંત હરીહરાનંદભારતી બાપુ દ્વારા તા. ર૬ થી…

Breaking News
0

ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્તંભ બની ગયો છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ખેલ મહાકુંભમાં નોંધણી માટે ‘કર્ટેન રેઈઝર’ પોર્ટલનો શુભારંભ પ્રસંગે કહ્યું કે, ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર…

Breaking News
0

ગુજરાત નવી બાયોટેકનોલોજી પોલીસ થકી આગામી દિવસોમાં ભારતને નેતૃત્વ પુરૂ પાડશે : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

અમદાવાદની સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાયોટેકનોલોજી પોલીસી (૨૦૨૨-૨૭)ના અનાવરણ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત નવી બાયોટેકનોલોજી પોલીસી થકી આગામી દિવસોમાં આ…

Breaking News
0

જૂનાગઢમાંથી ર૩ કબુતર ચોરનાર ઝડપાયો

જૂનાગઢ બી ડીવીઝનનાં પીઆઈ આર.એસ. પટેલની સુચનાથી પોલીસ સ્ટાફે જૂનાગઢ રેલ્વે સ્ટેશન રોડ જનતા લોજની બાજુમાં ખુલ્લી અગાશીમાંથી પાંજરાનાં તાળા ખોલી કબુતરની ચોરી કરનાર રાજુ દિલીપભાઈ ધારૂકીયાને કબુતર નંગ-ર૩ કિંમત…

1 521 522 523 524 525 1,353