ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન ઉપર વિપક્ષોએ તાજેતરમાં સવાલો ઉઠાવ્યા હતા. જાેકે પીએમ મોદીએ ગઈકાલે આજ વેક્સિન મુકાવી છે ત્યારે તેના ઉપર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યું…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં ગયા વર્ષની જેમ ફરીથી કોરોના-લોકડાઉન લાગું કરવાના મામલે એક સંકેત આપ્યો છે. એમણે કહ્યું છે કે, ‘રાજ્યમાં ફરી લોકડાઉન લાગું થાય એવું હું…
કેશોદ રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેન નં.૦૯૨૧૮ વેરાવળ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવામાં ન આવતાં કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા માંગ…
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર અગાઉના મનદુઃખમાં મારામારીની ઘટના બનવા પામી હતી અને આ બનાવમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. આ બનાવની બી-ડીવીઝન પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં સરદારબાગ નવી…
જૂનાગઢમાં એક પરિવારની સગીરવયની દિકરીનું આ કામનો આરોપી દોલતપરામાં રહેતો સાગરભાઈ જગાભાઈ કનારા નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી અપહરણ કરી જતાં એ-ડીવીઝન પોલીસે આ બનાવમાં ગુનો…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા જેમાં જૂનાગઢ શહેર-પ, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૬ કેસ…
લોકશાહીનાં પર્વને ગઈકાલે મતદારોએ ઉત્સાહભેર વધાવ્યો હતો. જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકોની ચૂંટણી તેમજ જૂનાગઢ જીલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતોની ચૂંટણી ગઈકાલે શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ હતી. કેશોદ નગરપાલીકાની ચુંટણી…
સાઈબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહયું છે. ત્યારે જૂનાગઢ પોલીસે કરોડોનું કરી નાંખનાર શખ્સને સાઈબર ક્રાઈમ અંતર્ગત ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરી છે. પોલીસની આ કામગીરીથી સર્વત્ર…