Author Abhijeet Upadhyay

Breaking News
0

લોઢવા મુકામે પ્રમુખ સ્વામીનાં જન્મ દિવસે ગેઈટનું લોકાર્પણ કરાશે

પ્રમુખ સ્વામીની પ્રેરણાથી લોઢવામાં સ્વામીનારાયણ મંદિર બનાવેલ હતું. આ મંદિરનું તોરણીયું પ્રવેશ દ્વાર પડી જતાં લોઢવાનાં સરપંચ ગોવિંદભાઈ ભોળાએ આ જગ્યાએ પ્રવેશ દ્વાર બનાવેલ. આ પ્રવેશ દ્વારનું નામ પ્રમુખ સ્વામી…

Breaking News
0

ઉબેણ અને ભાદર નદીને પ્રદુષિત કરતી પાણીની પાઈપલાઈન રીપેર કરાય છે : તંત્ર

જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગત મિટીંગનો પડતર પ્રશ્ન જેતપુરના કારખાનેદારો દ્વારા ફેલાવાતું પ્રદુષિત પાણી જે મજેવડી, ઝાલણસર, માખીયાળા, ધંધુસર વગેરે ગામોને અસરકર્તા…

Breaking News
0

સાપુતારામાં ગુલાબી ઠંડીના આહલાદક માહોલમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શની -રવિવારના વિકેન્ડ કરવા ગુજરાત, મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા નાના મોટા ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યા હતા. દુનિયાભરમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં ધંધોરોજગાર…

Breaking News
0

નવા કૃષિ કાયદામાં કંપની અને વેપારીઓને સંગ્રહખોરીની છુટ : મોંઘવારી માઝા મૂકશે

નવા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનો દિલ્હીમાં ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે, ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કહે છે કે, નવા કાયદામાં સંગ્રહખોરીની છૂટ આપવામાં આવી છે. કાયદામાં સુધારો કરાતાં…

Breaking News
0

કેશોદ એસબીઆઇ બેંકના મનસ્વી ર્નિણયથી ૧૭૦૦૦ ખાતાઘારકો કોરોના કાળમાં મુશ્કેલીમાં મુકાયા

કેશોદમાં એસબીઆઇ બેંકની વેરાવળ રોડ ઉપર આવેલ પેટા બ્રાંચમાંથી ૧૭ હજાર જેટલા બેંક એકાઉન્ટ એસબીઆઇની મુખ્ય બ્રાંચમાં ટ્રાન્સફર કરી દેવાના બેંકના સતાધીશોના ર્નિણય સામે શહેર ભાજપના મંત્રી બીજલભાઇ સોંદરવાએ સવાલ…

Breaking News
0

અમદાવાદ : ૬૫ લાખના તોડકાંડમાં પીઆઈ, પીએસઆઈ સહિત સાત સસ્પેન્ડ

અમદાવાદના એસજી હાઇવે ઉપરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી ૬૫ લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા, પીએસઆઇ અને પાંચ…

Breaking News
0

જૂનાગઢમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, રૂા. ર.પપ લાખની માલમતાની ચોરી

જૂનાગઢ શહેરમાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂા.ર.પપ લાખની મતાની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સુદામા પાર્ક વ્રજવાટીકા સોસાયટી, બ્લોક નં.પ૩માં રહેતા રામભાઈ જગમાલભાઈ ભુવાએ પોલીસમાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ચોકલી નજીક એક સાથે પાંચ સિંહોએ મારી લટાર

જૂનાગઢ નજીકના ચોકલી ગામે મોડીરાત્રીના એકી સાથે પાંચ સિંહોએ લટાર મારી હતી. સિંહ પરિવાર ગામની શેરીમાં આવી ચડતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે મળતી વિગત જંગલ વિસ્તાર છોડી…

Breaking News
0

સેન્ટ્રલ ઓર્થોકેર હોસ્પિટલ જૂનાગઢ ખાતે રાહતદરે ગોઠણનાં ઓપરેશન કેમ્પનું આયોજન

સેન્ટ્રલ ઓર્થોકેર હોસ્પિટલ જૂનાગઢ ખાતે આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ડો.કશ્યપ આરદેશણા દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે રાહતદરે ગોઠણનાં ઓપરેશન, જાેઈન્ટ રીપ્લેશમેન્ટ તેમજ ઓર્થોસ્કોર્પી કરાવવાની અમુલ્ય તક છે. આ અંગે વધુ…

Breaking News
0

સર્વોદય યોજના દ્વારા માંગરોળ તાલુકાનાં શીલ ગામે તા. રપ ડીસે.ના રોજ તૃતીય વૃધ્ધજન સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે

માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમીતીનાં મંત્રી નિલેશભાઈ મહેતાએ જણાવેલ છે કે માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમીતી સર્વોદય યોજના અને દાતાઓનાં આર્થિક સહાય, કોરોના મહામારી સમયે તૃતીય વૃધ્ધજન-જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવા…

1 863 864 865 866 867 1,353