સુત્રાપાડા શહેરમાં ઘણા લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી લોકોને અનેક પ્રકાશની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો સરકારી બાબુઓને પૂછે કે કયારે કામગીરી શરૂ થવાની છે…
ચોમાસાની ઋતુ શરૂ છે ત્યારે ઉના તાલુકાના ખજુદ્રા ગામથી ૭ જેટલા ગામને જોડતો રસ્તો લોકો માટે મોતનો કૂવો બની ગયો છે. સૈયદ રાજપરા બંદર, સીમર દુધાળા ખાણ, દેલવાડા વગેરે ગામને…
જૂનાગઢના જાેષીપરા વિસ્તારમાં આર.કે. રેસીડન્સી, ઓઘડનગર ખાતે રહેતા નિલેશ ભક્તિરામ ગોંડલીયા (ઉ.વ. ૪૩)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૬-૮-ર૦થી તા. ૧ર-૭-ર૦ દરમ્યાન ફરિયાદી પોતાના ઘરેથી બહાર ગયેલ હોય…
૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સોૈથી વધુ એશિયાટીક સિંહો સાસણ અને ગીર વિસ્તારમાં જાેવા મળે છે. ત્યારે વન વિભાગ તકેદારી અને કાર્યશીલ કામગીરીને કારણે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા છે જયારે જૂનાગઢ ગ્રામ્યના એક દર્દીનું કોરોનાને કારણે મૃત્યું નીપજયું છે. કોરોનાના નોંધાયેલા ર૭ કેસ પૈકી જૂનાગઢ શહેરના ૧૮ લોકોને કોરોનાનો…
જૂનાગઢ શહેરમાં આવેલા મુખ્ય માર્ગોની હાલત આજે ખૂબજ દયનીય બની ગઈ છે. કયાંક પ્રાઈવેટ કંપનીનાં કામ તો કયાંક ભૂગર્ભ યોજનાની કામગીરી અંતર્ગત ખોદાયેલા રસ્તા બરોબર રીપેરીંગ થયા નથી અને ત્યાં…
સાતમ-આઠમનાં તહેવારને લઈ ઠેર ઠેર જનતા તાવડાઓ શરૂ થઈ જતા હોય છે. લાલચું વેપારીઓ વધારે નફો કમાવાની લાલચમાં ગુણવત્તા વગરનાં તેલમાં એકથી વધારે વાર ફરસાણ બનાવતા હોય છે. તે ઉપરાંત…
મુંબઈનાં થાણા ખાતે દોડની સ્પર્ધા યોજાણી હતી આ સ્પર્ધામાં અમદાવાદનાં યુવાને ર૪ કલાકમાં ૩૧૦ કિ.મી. દોડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે કે આ સ્પર્ધા સાત મહિના પાહેલા યોજાયેલ હતી.…