ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક અત્યાર સુધીમાં સૌથી વધુ ૩ર દર્દીઓ પોઝીટીવ આવેલ છે જેમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળના ર૯ કેસો સાથે જીલ્લામાં ૬૪૪ સુધી આંક પહોંચેલ છે. કોરોનાની…
ગીર-સોમનાથ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પંચાયત કેડરના કર્મચારીઓની માંગણી અંગે સરકારમાં રજૂઆત કરેલ છે. આ અંગે મંત્રી મંડળના પ્રમુખ એમ.એમ.ભર્ગા, મહામંત્રી બી.એમ.મોરી દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, સરકારમાં…
પ્રભાસપાટણ તથા સુત્રાપાડા પોલીસે બે જુગારના દરોડામાં જાહેરમાં જુગાર રમતા ૧પ જુગારીઓને રોકડા રૂા.ર૭,પ૯૦ તથા બે મોબાઇલ મળી કુલ રૂા.ર૮,પ૯૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.…
વેરાવળ કોર્ટમાં સગીર પુત્રનો તેના નાના – નાની પાસેથી કબ્જો મેળવવા પિતાએ કરેલ અરજી અંગે બંન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે. આ કેસની વિગત આપતા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે. સરકારની ગાઈડલાઈન મુજબ લોકો સાવચેતી રાખવામાં ગાફેલ રહેતા હોય કોરોનાનું સંક્રમણ રોજબરોજ વધી રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સાતમ-આઠમનાં તહેવારોની આગામી દિવસોમાં સાદાઈ ઉજવણી થનાર છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે દરેક ધર્મનાં તહેવારોની જે રીતે સાદાઈથી ઉજવણી અને તકેદારીનાં પગલાં સાથે ઉજવણી…