આ વૃધ્ધ કે જેમણે પોતાનું જીવન વૃક્ષનાં વાવેતર પ્રત્યે જ હોમી દીધું છે. વાત છે ઉપલેટાનાં ભાયાવદરમાં રહેતા પ્રેમજીભાઈ કે જેઓને વૃક્ષો પ્રત્યે બહું પ્રેમ હોય જેથી તેમને ઝાડ વાળા…
ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવા મંદિરે પવિત્ર શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે દર્શનાર્થી ભાવિકોની ખૂબ જ પાંખી હાજરી જાેવા મળી છે. આમ છતા સોમનાથ મહાદેવમાં અખૂટ શ્રધ્ધા-ભાવ ધરાવતા…
ઉના તાલુકામાં આવેલ શ્રી કેશવ કો ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી.જૂનાગઢની શાખા દ્વારા તાલુકાના દતક લીધેલા અમોદ્રા, સુલતાનપુર, કેશરીયા, તડ, ઈંટવાયા, ફાટસર, વડવીયાળા, નવાબંદર અને દેલવાડા જેવા ગામોમાં ગ્રામીણ વિકાસ તથા…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થતાં તેમના સ્થાને નવા મુકાયેલા આઈ.પી.એસ. અધિકારી સુનિલ જોશીએ ગઈકાલે રવિવારે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે પોતાનો…
મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકારે તા.૭ ઓગષ્ટના રોજ ૪ વર્ષ સફળતાપુર્વક પુર્ણ કર્યા છે. જેને લઇ રાજ્યની તમામ મહાનગરપાલીકાઓ અને નગર પાલીકાઓને સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા કામો…
વેરાવળ રોટરી ક્લબ દ્વારા શપથવિધી સમારોહનું આયોજન થયેલ હતુ. જેમાં રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર પ્રશાંત જાનીએ વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રમુખ રાજેશ પુરોહીત તથા સેક્રેટરી રોનક મોદીને શપથ લેવડાવેલ…
ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન ૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા પરંતુ માર્ચ ૨૦૧૭માં પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા…
જામકંડોરણા તાલુકામાં અનેક મહાદેવના મંદિર આવેલ છે. જેમાં આપણે વાત કરશું ધારેશ્વર મહાદેવ મંદિરની. જામકંડોરણા તાલુકામાં જામકંડોરણાથી ૧૦ કીમી દૂર આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર. આ શિવમંદિરનો અનેરો મહિમા રહેલો…
જૂનાગઢના નવાબ સાહેબ સર મહાબતખાનજી ત્રીજાને ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય જાય છે. મહાબતખાનજી ના હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ના હોત.…