Browsing: Breaking News

Breaking News
0

ખંભાળિયા : ભરવાડ સમાજના સક્રિય યુવા કાર્યકરની જિલ્લા ભાજપના મંત્રી તરીકે વરણી

ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામના સક્રિય યુવા કાર્યકર રાજુભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દાતા ગામમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા…

Breaking News
0

ફળોની રાણી કેસર કેરીની જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આવક શરૂ

૧ એપ્રિલ પછી દરરોજનાં ર હજારથી પણ વધારે કેરીનાં બોક્ષની આવક થશે જેનો મીઠો મધુરો સ્વાદ લોકોનાં મુખમાં કાયમને માટે સ્મૃતિની માફક જળવાઈ રહ્યો છે અને ફળોમાં સૌથીસ વધારે જેની…

Breaking News
0

રામજી કી નીકલી સવારી રામજી કી લીલા હૈ ન્યારી… જૂનાગઢ શહેરમાં ૩૦ મી માર્ચે રામનવમીની શોભાયાત્રા નિકળશે ઃ તડામાર તૈયારી

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રના પ્રાગટ્ય દિન- રામનવમીની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. આ અંગે પ્રતિવર્ષ રામનવમીની ઉજવણીનું આયોજન કરનાર શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના…

Breaking News
0

જૂનાગઢમાં ૧૪,૬૪,૮૪૦ની છેતરપીંડી

જૂનાગઢમાં પ્લાસ્ટીકનો કાચો માલ તેમજ જીઈબીમાં પૈસા ભરવાનાં લઈ જઈ અને ફરિયાદીને ફરી નહી આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ જીઈઆડીસી-ર, શ્રધ્ધા વે-બ્રીજ…

Breaking News
0

જૂનાગઢ મહાનગર ભાજપ લઘુમતી મોરચાની કારોબારીની બેઠક મળી

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ મોહસીનભઈ લોખંડવાલા, પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી અને ઝોન પ્રભારી નાહીનભાઈ કાઝી, જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહાનગર ભાજપ મહામંત્રી અને…

Breaking News
0

નિસર્ગ નેચર ક્લબ-જૂનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ

વર્ષોથી વન અને પર્યાવરણ, પશુ અને પક્ષીઓનું સંરક્ષણ કરતી સેવાભાવી સંસ્થા નિસર્ગ નેચર ક્લબ-જૂનાગઢ દ્વારા ગાંધીગ્રામ ગરબી ચોક સ્થિત નિસર્ગ કિડ્‌સ પ્લેહાઉસ અને નર્સરી ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં…

Breaking News
0

સાયન્સ સિટીનું નવું નજરાણું : ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં ૬ ફૂટ લાંબી ૩ લેમન શાર્કનો સમાવેશ કરવામાં આવ્યો

એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરમાં જાેવા મળતી આ લેમન શાર્ક ભારતમાં માત્ર ગુજરાત સાયન્સ સિટી ખાતે જાેવા મળશે : આ લેમન શાર્ક મુલાકાતીઓ માટે બનશે આકર્ષણનું નવું કેન્દ્ર અમદાવાદ સ્થિત ગુજરાત…

Breaking News
0

રાજકોટ જિલ્લામાં ‘સુરક્ષા સેતુ’ અંતર્ગત મહિલાઓ ર્નિભય બની સ્વરક્ષણ માટે સશક્ત બને : જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ

મહિલાઓને સ્વરક્ષણની અસરકારક અને ગુણવત્તાલક્ષી તાલીમ અપાઇ પોલીસની કામગીરીમાં જાહેર જનતાનો સહયોગ મળે, જનતા પણ પોલીસ સાથેના વ્યવહારોમાં ર્નિભયતા અનુભવે તેમજ ગુજરાત પોલીસની કામગીરી વધુ કાર્યક્ષમ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બને…

Breaking News
0

ઉપલેટા તાલુકાના ૫૧ ગામમાં ૨૩૭૯ લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડનો લાભ અપાયો

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તમામ ૫૧ ગામમાં ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજી આશરે ૨૩૭૯ જેટલા લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. જિલ્લ વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના…

Breaking News
0

રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન મેળામાં ૬૦ જેટલા ફોટો- વિડીયોગ્રાફર ભાઈઓની લોન માટે અરજી મંજુર કરાઈ

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ અને રાજકોટ પ્રોફેશનલ વિડીયોગ્રાફર એસોસિએશન તથા રાજકોટ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણસિંહજી હાઈસ્કૂલ સામે રાજકોટ…

1 224 225 226 227 228 1,267