તાજેતરમાં અમદાવાદ ખાતે તા.ર૧-પના રોજ ગુજરાતનો ખેલ મહાકુંભ યોજાયો હતો. એમાં વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં મુળ બિલખાના અને હાલમાં પાલનપુર ખાતે પી.એમ.આઈ. તરીકે…
હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં હજારો-લાખોની સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડયાને પગલે અંધાધુંધીની પરિસ્થિતિ સર્જાય ગઈ છે અને વહીવટી તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ભાવિકો દર્શન કર્યા વિના પરત…
સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ પર પોતાના ર્નિણયની સમીક્ષા કરવાની માંગ કરનારી અરજીઓને ફગાવી દીધી છે. જેમાં તેમણે બંધારણની કલમ ૩૭૦ને રદ કરવાના કેન્દ્ર સરકારના ૨૦૧૯ના ચુકાદાને યથાવત રાખ્યો હતો. જમ્મૂ…
તાજેતરમાં સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.૧ અને કેપી.૨ વેરિએન્ટે ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજયોમાં એન્ટ્રી કરતા દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ કુલ ૩૨૪ જેટલા કેસ નોંધાયા છે. જેમાં કેપી.૨ના ૨૯૦ અને…
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તોબા પોકારાવી રહી છે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ અંગ દઝાડતી ભીષણ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાજયમાં હિટ સ્ટ્રોક સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ખાસ કરીને ગિરનારના પર્વત ઉપર ર૩૦૦માં પગથીયે માળી પરબની જગ્યા નજીક બનેલા એક બનાવમાં આ જગ્યામાં ચોરી કરવાના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે ૧૪ વર્ષના બાળકને…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કાળઝાળ ગરમીનું સતત આક્રમણ રહે છે અને તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડી જતા જનજીવન પ્રભાવિત બનેલ છે. ગઈકાલે મંગળવારનો દિવસ જૂનાગઢવાસીઓ માટે આગ બનીને વરસ્યો હતો.…
બરફ, ફુવારા અને નેટનો ઉપયોગ કરાયો જૂનાગઢ શહેરમાં આવેલ પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંગ્રાહલયમાં રહેતા પ્રાણી-પક્ષીઓ માટે ગરમીના આ સમયમાં ઠંડક અને રાહત મેળવવા…