Browsing: Breaking News

Breaking News
0

સોમનાથના દરીયામાં સ્પીડ બોટ પલ્ટી ખાતા ચાર ડુબ્યાં

સોમનાથ મંદિરની સમીપની ચોપાટીના દરીયામાં કલેકટરના જાહેરનામાની ઐસીતૈસી કરી ગેરકાયદેસર રીતે ચાલી રહેલ સ્પીડ બોટમાં રાઇડીંગની મજા માણવા બેસેલા બેંગ્લોેરના એક પરીવારના ચાર સભ્યો બોટ પલ્ટી જતા ડુબવા લાગેલ હતા.…

Breaking News
0

માંગરોળમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ શ્રેત્ર નિર્માણ નિધી સમર્પણ મહા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

વર્ષોની તપસ્યા બાદ હિન્દુ સમાજના આરાધ્ય દેવ અને હિન્દુઓના એકતાના પ્રતિક ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં થઈ રહ્યુ છે. ત્યારે સાધુ-સંતો અને જૂનાગઢ જિલ્લા સમિતિના અધિકારીઓ દ્વારા સર્વે લોકોને…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેડિકલ ઓફિસર સામે નોંધાયેલી ફરિયાદ મામલે તપાસનો ધમધમાટ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેડિકલ ઓફિસર સામે લાંચ માંગવાનાં ગુનામાં એસીબીમાં ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આશરે ૩ વર્ષ પહેલા મેડિકલ ઓફિસરે મેલેરીયા શાખાનાં કર્મચારીને કાયમી કરવા અને કુલ પગારમાં નિમણૂંક…

Breaking News
0

પંજાબ અને હરીયાણામાં ભાંગફોડિયા તત્વો દ્વારા થતા ગેરકાયદેસર કૃત્યો બંધ કરાવવા રિલાયન્સે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવનારી પિટિશનમાં ભાંગફોડિયા તત્વો દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે કૃત્યને સંપૂર્ણ રીતે…

Breaking News
0

જૂનાગઢમાં રોકડ સહિતનાં રૂા.૧.૧૬ લાખનાં મુદામાલ સાથે યુવાનને લુંટી લેવાયો : ૬ શખ્સો સામે ફરીયાદ

જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશનથી આગળ થોડે દુર આવેલ રોડ પાસેનાં ઝુંપડા નજીક જેતલસર ગામનાં જયેશભાઈ પોપટભાઈ લાવાણી (ઉ.વ.૩૬)ને અજાણ્યા શખ્સોએ લુંટી લીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે…

Breaking News
0

જૂનાગઢમાં ૧ કરોડથી વધુનો ચુનો ચોપડનાર પોસ્ટનાં એજન્ટ પિતા-પુત્ર સામે અસંખ્ય લોકોએ નોંધાવી ફરીયાદ

જૂનાગઢ શહેરમાં પોસ્ટની નાની બચતના નામે અનેક લોકોને નવડાવી નાંખનાર પિતા-પુત્ર સામે વધુને વધુ પોલીસ ફરીયાદ નોંધાઈ રહી છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકોએ ફરીયાદો આપી છે અને પોલીસ દ્વારા તપાસનો…

Breaking News
0

હરિયાણાના ઉપમુખ્યમંત્રીને નિયમ વિરૂધ્ધ દ્વારકાધીશ મંદિરે સ્પેશ્યલ દર્શન કરાવ્યા હોવાનો વિવાદ વકર્યો

યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરે ગત ૨૮-૧ર-ર૦ર૦ના રોજ હરીયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંતસિંહ ચોટાલા સહિતના પરીવારને તંત્ર દ્વારા મંદિરના નિયમોને નેવે મુકી દર્શન કરાવ્યા હોવાનો વિવાદ વકર્યો છે.દ્વારકાધીશ જગત મંદિર કેટલાક પ્રસંગોને…

Breaking News
0

જાંબુરના પતિ-પત્નીનું મહિલા સહાયતા કેન્દ્રે સમાધાન કરી મિલન કરાવ્યું

તાલાલાની પરિણીતાને પારીવારીક સમસ્યાના કારણે પતિએ ઘરેથી કાઢી મુકી હતી. આ મામલે વેરાવળમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રે સમાધાન કરાવી પરિણીતાનું તુટતુ ઘર બચાવવાની ફરજરૂપી કામગીરી કરી હતી. તાલાળા તાલુકાનાં જાંબુર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણ પરિવાર દ્વારા માળીયા અને મેંદરડાની સ્કુલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

જૂનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા માળીયા અને મેંદરડાની સાસણ રોડ ઉપરની બે સ્કુલમાં તા. ૮ અને ૧૨ જાન્યુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યંુ છે. શિક્ષણ સચિવ વિનોદરાયની પ્રેરણાથી…

Breaking News
0

માંગરોળ : દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયો

જૂનાગઢ એસઓજીનાં એએસઆઈ એમ.વી. કુવાડીયા અને સ્ટાફે માંગરોળ – કેશોદ રોડ નજીકથી રીઝવાન ઉર્ફે હસલો ઈસુબભાઈ જેઠવા રહે.માંગરોળવાળાને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ રૂા.રપ હજારની કિંમતની સાથે ઝડપી લીધેલ છે.…

1 824 825 826 827 828 1,327