Browsing: Breaking News

Breaking News
0

ઉના : ભાજપની મધ્યસ્થીથી રાઠોડ અને બાંભણીયા પરિવાર વચ્ચે થયું સમાધાન

ઉના તાલુકા કોળી સમાજના મોભી કે.સી.રાઠોડ પરિવાર અને સ્વ. ભગાભાઈ બાંભણીયા (મધુવન પરિવાર) વર્ષોથી અગમ્ય કારણોસર એકબીજાથી દૂર રહ્યા હતા. કોળી સમાજના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ગિર સોમનાથ જિલ્લા ભાજપ…

Breaking News
0

જૂનાગઢ : વ્હિસલ બ્લોઅર તરીકે ગેરકાયદે બાંધકામો અને ભ્રષ્ટાચાર મુદ્દે અનેક ફરીયાદો કરનારે પોલીસ રક્ષણ માંગ્યું

ગેરકાયદેસર બાંધકામો સામે તેમજ ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ ફરિયાદ કરનાર જૂનાગઢના એક જાગૃત નાગરિકે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા સહિતના સ્થાનિક પોલીસ અધિકારીને સંબોધી એક પત્ર પાઠવ્યો છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮ નાં કોર્પોરેટર વિજય વોરાનું નિધન

જૂનાગઢ મહનગરપાલિકાના વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર વિજયભાઈ વોરાનું અવસાન થયું છે. તેમને કિડની ડેમજ થતાં લીવર ઉપર સોજાે આવી ગયો હોય રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.…

Breaking News
0

જેતપુર ડાંઈગના કેમીકલથી નદીઓ પ્રદુષિત થતી હોવાનાં વિરોધમાં આગામી તા.૭ જાન્યુઆરીએ નદીઓનું કરાશે પૂજન

જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જીલ્લાનાં ગામોમાંથી પસાર થતી ભાદર, ઓઝત અને ઉબેણ નદીમાં જેતપુર ડાઈંગનું કેમીકલ યુકત પાણી ભેળવવામાં આવી રહયું છે. પરીણામે નદી કાંઠાના કુવા, બોરનું પાણી પ્રદુષિત થઈ…

Breaking News
0

મકરસંક્રાંતિ પછી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવાની થશે જાહેરાત

ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગની તડામાર તૈયારીઓ વચ્ચે ઉત્તરાયણ પછીના સપ્તાહમાં ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરે તેવી વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત…

Breaking News
0

પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જાેર ઘટશે

રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનો દોર જામ્યો છે. લોકો હાડ થીજવતી ઠંડીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આગામી એક-બે દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.…

Breaking News
0

ખંભાત ખાતર કૌભાંડમાં પોલીસ કોન્સ્ટેબલ રૂા. ૫૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

આણંદ જિલ્લાના ખંભાતમાં ખાતરની રેડમાં ફરિયાદમાં આરોપીનું નામ નહીં નાખવા અંગે કરેલી લાંચની માંગણીમાં જિલ્લાના આર.આર.સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ એસીબીની ઝપેટમાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા…

Breaking News
0

ગુજરાતમાં ૧૦૦૦ નવી એસટી બસ ખરીદીને જૂન માસથી સેવામાં મૂકાશે

ગુજરાત સરકાર ખોટ ખાતી એસ.ટી.ની વ્હારે ફરી એકવાર આવી છે. એસ.ટી. નિગમની બસોની વારેઘડિયે ઊઠતી ફરિયાદો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ.ટી.ની નવી ૧૦૦૦ બસો ખરીદીને મુસાફરોની સેવામાં મૂકવાની જાહેરાત…

Breaking News
0

વંથલી : ઓઝત નદીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

જૂનાગઢ જીલ્લાનાં વંથલી નજીક આવેલ ઓઝત નદીમાંથી આજે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં વંથલી પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી મૃતકની ઓળખ મેળવવા તેમજ તપાસની…

Breaking News
0

થર્ટી ફર્સ્ટને લઇ ગીર-સોમનાથ પોલીસે દેશી-વિદેશી દારૂના ૬૩ કેસો કર્યા, ૨૮૧ પીધેલા લોકોને ઝડપી લીધા

થર્ટી ફર્સ્ટને લઇ સંઘ પ્રદેશ દિવની બોર્ડરથી જાેડાયેલા ગીર સોમનાથ જીલ્લામાં પોલીસે નશો કરતા રખડતા શખ્સો દારૂની બદીને અટકાવવા વાહન ચેકીંગ-પેટ્રોલીંગની ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં દેશી-વિદેશી દારૂના ૬૩ જેટલા…

1 826 827 828 829 830 1,327