જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલનાં ધર્મપત્ની મીનાબેન ગોહેલનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા મીનાબેનને રાજકોટની સ્ટાર સીનર્જી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મેયરનાં ધર્મપત્ની કોરોના સંક્રમીત…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસનાં ચિંતાજનક ઢબે વધારો થઈ રહ્યો છે. આ વધારાનાં પગલે આમ જનતામાં ભય અને જાેખમની લાગણી ઉઠવા પામી છે. કોરોનાથી કેમ બચવું ? એ જ…
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને મૂકત કરવા સાથે સોૈના કલ્યાણ માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પરિવાર સાથે પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના…
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે સાંજે સોમનાથ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો…
મેઘમહેરથી ગીરના જંગલ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જંગલ લીલાછમ બન્યા છે. આવા મસ્ત વાતાવરણમાં વનરાજ જાણે મોનિર્ંગ વોકમાં નિકળ્યા હોય તેમ લાગે છે. પ્રસ્તુત તસ્વીરમાં નજરે…
તાજેતરમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહેલ છે ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અપાઈ હોય તે અંગે…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ચોમાસાના પ્રારંભના આ દિવસોમાં ૫૩ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. આના કારણે ઠેર ઠેર ખાના-ખરાબીના દ્રશ્યોનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં ખંભાળિયાનો…
મુંબઈ સ્થિત બાબાસાહેબ આંબેડકરનાં સ્મારક (રાજગૃહ, દાદર) ઉપર અમુક અસામાજિક લોકો દ્વારા કરાયેલ તોડફોડના વિરોધમાં ઓબીસી, એસસી, એસટી મહાસંઘ જૂનાગઢ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ મનપાનાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે હાલ વરસી ગયેલા અતિવૃષ્ટિ જેવા વરસાદ વચ્ચે ખેડૂતોને થતી હાલાકી મુદ્દે કિશાન નેતાઓ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરને એક સવિસ્તૃત પત્ર મુખ્યમંત્રીને સંબોધીને…