Monthly Archives: February, 2021

Breaking News
0

જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે ઘર કંકાસમાં પત્ની અને પુત્રના હાથે આધેડની હત્યા

જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે આધેડની હત્યાનો બનાવ પામેલ છે. ઘર કંકાસનાં કારણે પત્ની અને પુત્રએ ઘર કંકાસનાં કારણે હત્યા કરી હોવાનું બહાર આવેલ છે. તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા…

Breaking News
0

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ કુ. અંજની સી.એસ.ની પરીક્ષામાં ઉતીર્ણ

ખંભાળિયાના જુના અને જાણીતા વેપારી સ્વ. મથુરાદાસ ગોરધનદાસ પંચમતીયાની પુત્રી અંજનીબેન પંકજભાઈ પંચમતીયાએ તાજેતરમાં લેવામાં આવેલી સી.એસ.(કંપની સેક્રેટરી)ની પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ગુણ પ્રાપ્ત કરી, ઉતીર્ણ થઈને ખંભાળિયા શહેર તથા…

Breaking News
0

ગુજરાતે કોરોનાનાં આંકડા દર્શાવવામાં પારદર્શકતા રાખી છે : મુખ્યમંત્રી રૂપાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી પ્રચાર અર્થે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ચૂંટણી સભાને સંબોધી હતી. મુખ્યપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાેકે મુખ્યપ્રધાનની સભામાં લોકોની પાંખી હાજરી જાેવા મળી…

Breaking News
0

મુકેશ અંબાણીને મળી ધમકીઃશંકાસ્પદ ગાડીમાંથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું છે- ‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે

દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયાની બહાર ગતકાલે એક શંકાસ્પદ ગાડી મળવાથી હોબાળો થઈ ગયો હતો. આ ગાડીમાંથી જિલેટિનની ૨૦ સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક…

Breaking News
0

કેરળ : ટ્રેનમાંથી જિલેટિનની ૧૦૦ સ્ટીક, ૩૫૦ ડિટોનેટર જપ્ત

કેરળના કોઝીકોડ રેલવે સ્ટેશન પર ચેન્નઈ મંગલાપુરમ એક્સપ્રેસમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રેલવે સુરક્ષા દળોએ ટ્રેનમાંથી ૧૦૦થી વધુ જિલેટિનની સ્ટીક અને ૩૫૦ ડિટોનેટર જપ્ત કર્યા છે. આ…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આદર્શ લગ્ન યોજાયા

જૂનાગઢમાં તા.૨૪ ફેબ્રુઆરીને બુધવારના રોજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફીસ મીરાનગર જૂનાગઢ ખાતે કડિયા કુંભારની દીકરી  સ્વાતિબેનના આદર્શ લગ્ન રંગેચંગે તેમજ ધામધૂમથી કરાવી તેમને આશરે ૫૦ જેટલી વસ્તુઓ તેમજ બોલબાલા ચેરીટેબલ…

Breaking News
0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે વધારે એક બેઠક જીતી, સંખ્યાબળ ૧૬૦ થયું

૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં યોજાયેલી છ મનપાની ચૂંટણી બાદ ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૯ બેઠક જીતી હતી. જાેકે, એક બેઠક પર…

Breaking News
0

ઉનામાં બે વર્ષ પહેલા થયેલ દાગીનાની લૂંટના વધુ ૨ આરોપીઓ ઝડપાયા

ઉના તાલુકામાં બે વર્ષ પહેલા થયેલ સોના-ચાંદીના લૂંટના ગુનાના બે વધુ આરોપીને પોલીસે પકડી પાડેલ છે અને બન્નેની એક દિવસની રીમાન્ડ મંજુર થઈ છે. ઉના તાલુકાના રેવદ ગામે ૨૦૧૯માં સોના-ચાંદીના…

Breaking News
0

કેશોદમાં પરિણીતા પાસે અનૈતિક માંગણી કરી ધમકી આપી

કેશોદનાં એરપોર્ટ રોડ ઉપર રહેતા જયશ્રીબેન દિનેશભાઈ ડાંગર (ઉ.વ.ર૯) પોતાના દિકરા મહિપતને ટયુશન કલાસીસમાં મુકી ઘરે આવી રહયા હતાં ત્યારે પકા કારાભાઈ હડીયા રહે.કેશોદ પાછળથી ફોરવ્હીલ લઈ આવી ફરીયાદી પાસે…

Breaking News
0

વંથલી ખાતે ટેન્ડર પ્રશ્ને નગરપાલિકાનાં પ્રમુખે ધમકી આપી : સામ-સામી ફરીયાદ

વંથલી ખાતે નગરપાલિકાના માજી પ્રમુખ સામે ધમકી આપવા અંગેની ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર…

1 2 3 55