Monthly Archives: February, 2021

Breaking News
0

જૂનાગઢમાં જાેષીપરાનાં હનુમાનપરા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાં જુગાર રમત સાત મહિલા સહિત નવને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના હે.કો. શબીરખાન આલમખાન અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે જૂનાગઢના જાેષીપરા હનુમાનપરા ખલીલપુર રોડ પર આવેલા કરશનભાઈ અરજણભાઈ ચુડાસમાનાં મકાનમાં જુગાર અંગે રેઈડ પાડતા મનસુખભાઈ નાનજીભાઈ, રાજીબેન…

Breaking News
0

જૂનાગઢમાં ઝેરી દવા પી જતા આધેડનું મુત્યુ

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા વિનોદભાઈ વૃજલાલ ભાડજા (ઉ.વ.પ૭) એ કોઈપણ કારણસર ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.…

Breaking News
0

ખેડુત, ખેત મજુરો અને વેપારીઓ તેમજ પ્રજાના પ્રશ્ને લડી લેવાની નારણભાઈ અખેડની સિંહ ગર્જના

જૂનાગઢ જીલ્લા પંચયતની રર મેંદરડા બેઠક ઉપર એનસીપીનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નારણભાઈ અખેડને તેમના મત વિસ્તારમાંથી એનસીપીના ઉમેદવાર નારણભાઈ અખેડને પ્રચંડ અને ભારે આવકાર મળી રહયો છે. ઠેર-ઠેર…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૭ કેસ નોંધાયા, ૧૩ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૨,…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડાએ ચૂંટણી સબબ સંવેદનીશીલ ગામડાઓની વિઝીટ લઈ કાયદો-વ્યવસ્થાનાં પગલા ભર્યા

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧૫ની પેટા ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવતા,…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી અંગે તંત્રની તૈયારી

જૂનાગઢ જિલ્લા પંચાયત તેમજ જૂનાગઢ જિલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતની અને કેશોદ નગરપાલિકાની યોજાનારી ચૂંટણી અંગે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ ચૂંટણીને લઈને એકતરફ ઉમેદવાર અને તેમના ટેકેદારો…

Breaking News
0

શહેરોમાં સૂપડાં સાફ થયા હવે કોંગ્રેસને ગામડાઓમાં પણ હારનો ડર

ગુજરાત રાજયની સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ૬ મનપામાં સૂપડાં સાફ થઈ ગયા બાદ હવે કોંગ્રેસને જીલ્લા તથા તાલુકા પંચાયતનો ડર સતાવી રહયો છે કે ચુંટણીનાં આગામી રાઉન્ડમાં પંચાયતો અને નગરપાલિકાની ચુંટણીમાં…

Breaking News
0

અસામાજિક પ્રવૃતિ કરતા ૩ શખ્સોને જૂનાગઢ જિલ્લામાંથી હદપાર કરાયા

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર.જી. ચૌધરીએ ૩ શખ્સોને તડીપાર કરવાની દરખાસ્ત…

Breaking News
0

જૂનાગઢમાં હર્ષદનગર સોસાયટીનાં રહેણાંક મકાનમાંથી ૬૭ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં એસ.એન.સગારકા અને સ્ટાફ પેટ્રોલીંગ હતો ત્યારે એવી હકીકત મળેલ કે ખામધ્રોળ રોડ હર્ષદનગર વિસ્તારમાં રામેશ્વર સોસાયટીની શેરી નં.૩માં રહેતો શાહનવાઝ જમાલખાન બ્લોચ ગેરકાયદેસર રીતે તેના રહેણાંક…

Breaking News
0

ગીરગઢડા પાસે કાર પલ્ટી જતાં પાંચને ઈજા

ગીરગઢડાનાં ભાખા-થોરડી રોડ ઉપર કાર ચાલક નીલગાયને બચાવવા જતા કાર પલ્ટી મારી જતા કારમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી…

1 2 3 4 55