Monthly Archives: February, 2021

Breaking News
0

રાજયની ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીનાં જાહેર પ્રચારમાં અંતિમ તબક્કાનો ગરમાવો

ગુજરાત રાજ્યમાં ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. હવે નગરો અને ગામડાઓના લોકોએ મતદાન કરવાનો અવસર આવી રહ્યો છે. તા. ૨૮મીના મતદાન પૂર્વે જાહેર પ્રચાર આડે બે દિવસ…

Breaking News
0

પેટ્રોલ, ડિઝલ, એલપીજી પછી હવે દૂધના ભાવમાં પણ વધારો થવાની સંભાવના

આમ આદમીની મોંઘવારીથી વળી ગયેલી કમ્મર ઉપર વધુ એક ભાવ વધારાનું પાટું મારવાના એક પ્રયાસમાં રતલામમાં કેટલાક ગામમાં દુધનો ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો છે. પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના…

Breaking News
0

મુંબઇમાં ૮૦ વર્ષના વૃધ્ધને ૮૦ કરોડનું લાઈટ બિલ !!

મુંબઈના વસઇ વિસ્તારમાં રહેતા એક ૮૦ વર્ષીય વૃધ્ધને વીજળી ખાતાએ ૮૦ કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું છે. ખાસ વાત તે છે કે આ બિલ માત્ર બે મહીનાનું જ છે. કરોડોનું વીજળી…

Breaking News
0

ફેડરેશન ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળ અને ગુજરાત ટ્રેડર્સ એસોસીએશન ર૬ ફેબ્રુઆરીના ભારત બંધમાં નહીં જાેડાય

આવતીકાલ તા.૨૬ ફેબ્રુઆરીએ ભારત વ્યાપાર બંધની જે જાહેરાત અમુક દિલ્હીના સંગઠનો દ્વારા કરવામાં આવી છે. જે અંગે ફેડરેશન ઓફ ઇન્ડિયા વ્યાપાર મંડળના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાત ટ્રેડર્સ એસોસીએશનનાં પ્રમુખ જયેન્દ્રભાઇ…

Breaking News
0

વેરાવળ અને તાલાલાની પરિણીતાઓને સાસરીયાઓએ ત્રાસ આપી કાઢી મુકી

વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતી તથા તાલાલાના સીદીવાડા વિસ્તારમાં રહેતી બે પરણીતાઓને તેમના પતિ સહીતના સાસરીયાઓ દ્વારા કરીયાવરમાં કાંઇ લાવી નથી તેવા મેણાટોણા મારી ઘરેથી કાઢી મુકેલ હોવાની ગીર સોમનાથ જીલ્લા…

Breaking News
0

જૂનાગઢમાં ધ ફર્ન લીયો રીસોર્ટનાં કેશીયર સામે રૂા.૪,પ૬,૪૭૩ની છેતરપીંડીની ફરીયાદ

જૂનાગઢ ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ધ ફર્ન લીયો રીસોર્ટમાં ફરજ બજાવતા અતુલગીરી કાળુગીરી ગોસ્વામી (ઉ.વ.૩૪) રહે.અમદાવાદ ન્યુ નરોડા બી ર૦૩, વૃંદાવન રેસીડેન્શી હરીદર્શન ચાર રસ્તા પાસે અને હાલ ધ ફર્ન…

Breaking News
0

જૂનાગઢ- ધોરાજી ચોકડી નવા બાયપાસ નજીકથી દારૂની હેરાફેરી અંગે બે ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસના પો.કો. દેવેનભાઈ ભીખાભાઈ અને સ્ટાફે ધોરાજી ચોકડી નજીક નવા બનતા બાયપાસ રોડ નજીકથી વિજયભાઈ જેતાભાઈ વાંદા તથા નાનસિંહ ઢેઢીયાભાઈ વાસકલે નામનાં શખ્સોને હિરોહોન્ડા મોટર સાયકલ જીજે-૧૧-જેજે-૭૯૧માં દારૂની…

Breaking News
0

જૂનાગઢ અને કેશોદમાં ટ્રેકટરની ટ્રોલીની ચોરી

જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભોજાભાઈ ચાંચીયાએ અજાણ્યા ટ્રેકટરનાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદીનાં ટ્રેકટરની ટ્રોલી આછા દુધીયા કલરની રૂા.પ૦ હજારની કોઈ અજાણ્યો ટ્રેકટર ચાલક પોતાના ટ્રેકટર…

Breaking News
0

ભેંસાણ પંથકમાં વાડીમાંથી ૯૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

ભેંસાણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ નાથાભાઈ અને સ્ટાફે દરોડો પાડી અને હિતેન નાથાભાઈ મકવાણા, રાજેશ ચીમનભાઈ વાજા, પ્રવિણ ગોવીંદભાઈ અમૃતિયા, જેનેશ મુકેશભાઈ ઉસદડ તેમજ હાજર નહીં મળી આવેલ લાલભાઈ…

Breaking News
0

જૂનાગઢ પંથકમાં અપમૃત્યુંના ચાર બનાવો

જૂનાગઢમાં કન્યા છાત્રાલયની સામે અભિષેક એપાર્ટમેન્ટ બ્લોક નં.૯ના ત્રીજા માળે રહેતા હરેશભાઈ ભુપતભાઈ રાજપરા સોની (ઉ.વ.૩પ) એ કોઈપણ કારણસર ઝેરી દવા પી જતાં તેનું મૃત્યુ થયું છે. પોલીસે ધોરણસરની કાર્યવાહી…

1 2 3 4 5 6 55