Monthly Archives: February, 2021

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર ઋતુનો માહોલ, સવારે ઝાકળ સાથે ઠંડો પવન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે જાેરદાર ઝાકળવર્ષા થઈ હતી અને ઠંડો પવન પણ ફુંકાયો હતો. આજે સવારે હવામાં ભેજનંુ પ્રમાણ વધતા…

Breaking News
0

સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ અપાતા વિવાદ વકર્યો, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. કોંગ્રેસના નેતાઓએ આ નામ બદલવાના નિર્ણયને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલનું અપમાન ગણાવ્યું છે. માત્ર સરદાર…

Breaking News
0

ખામધ્રોળ રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એસ.સગારકા અને સ્ટાફે તેમને મળેલ બાતમીના…

Breaking News
0

વેરાવળ પીપલ્સ બેંકને બેસ્ટ બેંક ડેવલોપમેન્ટનો એવોર્ડ એનાયત કરાયો

વેરાવળ પીપલ્સ કો. ઓપ. બેંક લી.ને રાષ્ટ્રીય નિર્માણ રત્ન ફોર કો.ઓપ. બેંક ડેવલપમેન્ટનો એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડનો શ્રેય બેંકના ગ્રાહકો, સભાસદોનો વિશ્વાસ તથા બોર્ડ ઓફ ડીરેકટર્સની સેવાઓ અને…

Breaking News
0

દોઢ વર્ષ પૂર્વે ઉત્તરપ્રદેશથી ગુમ થયેલા માનસિક બિમાર વૃધ્ધનું સોમનાથની સંસ્થાએ પરીવાર સાથે મિલન કરાવ્યું

દોઢ વર્ષ પૂર્વે ઉત્તરપ્રદેશના ઓસીયા ગામથી ગુમ થયેલા માનસિક અસ્થિર આધેડ ફરતા ફરતા ત્રણ માસ પૂર્વે સોમનાથ ભૂમિ પહોંચી જતા સેવાભાવિ સંસ્થા ખાતે રહેતા હતા. પરમોધર્મના સુત્ર મુજબ કામ કરતી…

Breaking News
0

સુત્રાપાડાના ખેલાડીએ કબ્બડીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના રહીશ પરમજીત ગોવિંદભાઈ બારડે તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ ઇવીટેશન રમતની સ્પર્ધામાં ભારત તરફથી કબ્બડીમાં ગોલ્ડ મેડલ જીતી શહેર અને કારડીયા રાજપુત સમાજનું નામ રોશન કર્યું છે.…

Breaking News
0

ટાટા મોટર્સે તેની આઈકોનિક ફલેેગશીપ એસયુવી તદ્‌ન નવી સફારી લોન્ચ કરી

ભારતની અગ્રણી ઓટોમોટિવ બ્રાન્ડ ટાટા મોટર્સે તેની પ્રિમીયમ ફલેગશીપ એસયુવી તદ્‌ન નવી સફારી લોન્ચ કરી છે. મોહક ડિઝાઈન, અજાેડ વર્સેટીલીટી, સુંવાળી અને આરામદાયક આંતરિક સજ્જા અને સફારીનું શક્તિશાળી પ્રદર્શન નવા…

Breaking News
0

મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો આજે જન્મદિવસ

ગુજરાતની ગ્રામીણ પ્રજાના ભેરૂ, મૂક સેવક શ્રી રવિશંકર મહારાજનો જન્મ તા.૨૫-૨-૧૮૮૪ના રોજ ખેડા જીલ્લાના એક ગામમાં થયો હતો. મહારાજ નાનપણથી જ ર્નિભય, ભૂત જાેવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં તાપમાનમાં વધારો, ખેડૂતોને ઉનાળુ પાકમાં કાળજી લેવા ભલામણ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ તાપમાનનો પારો ધીમે ધીમે વધી રહેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામિણ મૌસમ વિભાગના ધિમંત વઘાસીયાએ આ અંગે જણાવ્યું હતું કે,…

Breaking News
0

ન્યુરોસર્જન ડો.કેવલ સાશીયાની સિવીલ હોસ્પિટલમાં સેવા મળશે

કલ્પ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ જૂનાગઢનાં ફુલટાઈમ ન્યુરોસર્જન કેવલ જે. સાશીયા (એમ.એસ.એમ.સી.એચ.) (મગજ તથા મણકાના સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જન) હવેથી સિવીલ હોસ્પિટલ ખાતે સોમ, બુધ, શુક્ર સવારે ૯ થી ૧ર દરમ્યાન પોતાની…

1 2 3 4 5 55