લોકડાઉન ખુલી ગયા બાદ જૂનાગઢ-ભેંસાણ રૂટની અમુક એસટી બસ હજુ પણ શરૂ થઈ ન હોય મુસાફરો, અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આ અંગે…
ભેંસાણ તાલુકાના રાણપુર ગામના કેતનભાઈ નાથાભાઈ મોણપરા (ઉ.વ.૩૧)ની ભેંસાણ – જૂનાગઢ રોડ ઉપર તેના બે ભાગીદારો સાથેની ઈલેકટ્રીકની દુકાન આવેલ હોય અને આ દુકાનનાં વાર્ષિક રૂપિયા દુકાને જ રાખવામાં આવતા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા હતા અને ૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…
ઘરફોડ ચોરી તથા હથિયારનાં ગુનામાં અગાઉ પકડાયેલા આંતરરાજય ચોરીઓ કરતી ચીખલીગર ગેંગનાં બે શખ્સોને કોઈ મોટો ગુનો આચરે તે પહેલા જૂનાગઢની પોલીસે ઝડપી લઈ રૂા.૬,ર૦,૩૬૦નાં મુદામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ…
જૂનાગઢ સહિત સોરઠ પંથકની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની તૈયારીઓ પુરજાેશથી ચાલી રહી છે. ઉમેદવારોનું પ્રચાર તંત્ર જાેરશોરથી ચાલી રહયું છે અને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને વિજેતા બનાવવાનાં મુડમાં એડીચોટીનું જાેર…
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જાેતા, રોડ ઉપર પડેલ પાંચ રૂપિયાની નોટ જાતે ઉપાડી બાળકી પાસે જઈ, તેના હાથમાં મૂકી બાળકીના માથા ઉપર હાથ મુકતા બાળકી પોલીસ કાફલા સામે જાેઇને મરક-મરક હસવા…