Monthly Archives: February, 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાંથી વધુ એક મોબાઈલ ઝડપાયો

જૂનાગઢ જીલ્લા જેલનાં જેલ સહાયક કિરીટસિંહ ભરતભાઈએ પોલીસમાં રોહીત બાબુભાઈ તેમજ નરેશ ખીમજીભાઈ, સંજય અમરશીભાઈ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, જૂનાગઢ જીલ્લા જેલમાં રહેલા આ આરોપીઓએ બેરેકના સંડાસનાં ગોખલામાં…

Breaking News
0

જૂનાગઢમાંથી બે વરલી ભકત ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. મુકેશભાઈ મગનભાઈ અને સ્ટાફે જયશ્રી રોડ પાસેથી વરલી મટાકાનો જુગાર રમતો કમલેશ દીપકભાઈ જેઠાનંદાણીને રોકડ રૂા. ૧૩૯૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે આઝાદ ચોકમાંથી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાનાં ૪ કેસ નોંધાયાં

જૂનાગઢ શહેરમાં કોરોનાનાં ૨ અને અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કેસ નોંધાયાં ન હતાં. જયારે મેંદરડામાં ૧ અને વિસાવદરમાં ૧ મળી કુલ ૪ કેસ નોંધાયા હતાં. જયારે જૂનાગઢ જીલ્લામાંથી ૧ દર્દીની…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકો માટે ૯ર અને ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો માટે ૪૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી

જૂનાગઢ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું ગઈકાલે ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. જેમાં જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકો માટે ૯ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થવાનો છે. જયારે ૯ તાલુકા પંચાયતની…

Breaking News
0

જૂનાગઢનાં હેઠાણ ફળીયામાં યુવતીને મેસેજ ફોન કરવા બાબતે બે જુથો વચ્ચે બઘડાટી : સામ-સામી ફરીયાદ

જૂનાગઢ શહેરનાં હેઠાણફળીયા વિસ્તારમાં સોશિયલ મિડીયાના દુરૂપયોગ બાબતે બે જુથો વચ્ચે મારામારીનાં બનાવ બનતા સામ-સામી ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ મુજબ હેઠાણ ફળીયા વિસ્તારમાં રહેતા…

Breaking News
0

જૂનાગઢ મનપાની પેટાચૂંટણીને લઈને પોલીસનું ફલેગમાર્ચ : એસઆરપીની એક કંપની તેૈનાત

જૂનાગઢ મનપાની પેટાચૂંટણીને લઈને એક તરફ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે અને બીજી તરફ જૂનાગઢ શહેરમાં આગામી ચૂંટણીનાં અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં…

Breaking News
0

કોંગ્રેસના ર્નિણયથી રાજ્યસભાની ૨ બેઠકો ઉપર ભાજપના બંને ઉમેદવારો થયા બિનહરીફ

ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેકો ઉપર બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બંને બેઠકો ઉપર નવા જ નામો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાની બે…

Breaking News
0

ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન ઉનામાં ‘વસંત ઉત્સવ’, સંગીતનાં સૂર રેલાયા

વિદ્યા-બુદ્ધિ-કલા સંગીત અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીના અવતરણ દિવસ એવા વિદ્યા-સંગીત તથા જ્ઞાન પર્વ વસંત પંચમી ઉપર ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન ઉનામાં સરસ્વતી પૂજન તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ આયોજીત…

Breaking News
0

જૂનાગઢ : લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવાયો

જૂનાગઢમાં રાયજીબાગ સ્થિત રાજરત્ન શેઠ નાનજીભાઈ કાલીદાસભાઈ મહેતા પરિવાર નિર્મીત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો વસંતપંચમીના પાવન દિવસે પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવેલ હતો. મંદિરમાં આજના દિવસે, લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા, હોમાત્મક સુંદર…

Breaking News
0

ઉના નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે જ ર૧ બેઠકો ઉપર ભાજપનાં ઉમેદવારો બિનહરીફ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પહેલા ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન આવી ગયું છે. ચૂંટણીનાં મતદાન પૂર્વે જ ૨૧ સીટો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. હવે ૧૫ સીટો ઉપર ઔપચારિક…

1 18 19 20 21 22 55