જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…
હિંદી ફિલ્મી ઉધોગની જાણીતી સ્ટાર કાસ્ટને લઈને આવેલી અને અત્યંત લોકપ્રિય બનેલ મુવી બોર્ડરનું એક દ્રશ્ય છે. ‘સંદેશા આતે હે…. મેરે ગાંવ સેની પંકિત ગુંજતા જ ફૌજી જવાનોના જુદા-જુદા ગ્રુપ…
સોરઠ પંથકનું નજરાણું ગણાતાં અને જયાં વનરાજ કેસરીની સિંહ ગર્જનાથી એક અનેરો આનંદ અને રોમાંચ અનુભવોમાં આવતો હોય છે. અને સિંહનાં દર્શન માટે લોકો દુર-દુરથી આવી પહોંચતા હોય છે. તાજેતરમાં…
જૂનાગઢ વન વિભાગે ડુંગરપુર વિસ્તારમાંથી પાંચ શિકારીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા શિકારીઓએ એવી કબૂલાત આપી છે કે લોકડાઉન સમયે ગિરનારના જંગલમાં ફાંસલો ગોઠવી એક સિંહબાળનો શિકાર કર્યો હતો અને તેના…
સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરજી સ્વામિનાં માર્ગદર્શનથી તા.૧૩-ર-ર૦ર૧ને શનિવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામિ દ્વારા તથા દાદાની…
ભજનની દુનિયામાં ખુબજ નામનાં ધરાવનાર જાણિતા ભજનીક જગમાલ બારોટનું ગત તા.૧૧-ર-ર૦ર૧નાં રોજ અવસાન થયેલ છે. ત્યારે તેમનાં લાખો ચાહકોમાં શોખની લાગણી પ્રસરી ગઈ છે. આ મહાન ભજનીક દુનિયાને ભજનની એવી…