Monthly Archives: February, 2021

Breaking News
0

જૂનાગઢ તાલુકા અને જીલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ, ૧૬ ફેબ્રુઆરીએ ચિત્ર સ્પષ્ટ થશે

જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે યોજાનાર ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ચાર બેઠકને બાદ કરતા બાકીની ર૬ બેઠક માટે ભાજપે તમામ નવા ચહેરાને તક…

Breaking News
0

ટ્‌વીટરે અમુક એકાઉન્ટ બંધ કરી ફરી શરૂ કરતાં કેન્દ્ર સરકારની કાનૂની પગલાં ભરવાની કડક ચીમકી

કેન્દ્રએ ટ્‌વીટરને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં સોશિયલ મીડિયા જાયન્ટ અને સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈગઈ છે. આ હિલચાલ વચ્ચે અમેરિકાએ પોતાની પ્રતિક્રિયામાંં જણાવ્યું હતુંં કે, તે વિશ્વભરમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા…

Breaking News
0

જૂનાગઢમાં બે વર્ષ માટે હદપાર થયેલ શખ્સ સામે હદપારી ભંગનો ગુનો દાખલ

જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન લોકોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આ ઇસમોને જૂનાગઢ શહેર તથા જિલ્લા…

Breaking News
0

જૂનાગઢનાં ડો.સાકીર અમરેલીયાએ એમડીએસની ડિગ્રી સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો

જૂનાગઢ શહેરમાં વસવાટ કરતાં અત્યંત મધ્યમ વર્ગનાં પરિવારનાં પુત્રએ અપાર મહેનત થકી એમડીએસ (માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી) માં ગોલ્ડમેડલ મેળવીને પરિવાર અને જૂનાગઢ શહેરનું ગૌરવ વધારેલ છે. જૂનાગઢમાં હોનહાર યુવાન…

Breaking News
0

એક સ્વાતંત્ર્ય સેનાની પિતાએ રોપેલ બીજનું પુત્રએ જીવથી જતન કર્યુ : ચલણી સિકકાનો સંગ્રહ સાચવ્યો

ભારત દેશની આઝાદી અપાવવામાં યોગદાન આપનારા સ્વાતંત્ર સેનાની લાભશંકર ગોપાલદાસ વ્યાસનાં પુત્ર મિતેષે અનેક ચડતી-પડતી વખતે પિતાએ રોપેલ બીજનું જતન કર્યુ છે અને સમાજને પણ પ્રોત્સાહિત કરેલ છે. આ અંગે…

Breaking News
0

કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ દ્વારા શ્રીરામ મંદિર નિધી સમર્પણમાં એક લાખનું અનુદાન અપાયું

શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધી સર્મપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા રૂપિયા એક લાખનું સમર્પણ દાન કરવામાં આવ્યું હતું, સર્મપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અર્પણ કર્યો હતો.…

Breaking News
0

ઉપલેટા પોલીસ સ્ટેશનનાં મારામારી અને ધાકધમકીના ગુનામાં ફરાર શખ્સ જૂનાગઢથી ઝડપાયો

છેલ્લા ઘણાં સમયથી ઉપલેટા પોલીસ સ્ટેશનનાં મારામારી અને ધાકધમકીનાં ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી યુસુફ ઉર્ફે સમીર ઉર્ફે રાધે હનીફભાઈ સમા નામના શખ્સને જૂનાગઢ બી-ડીવીઝન પોલીસે રેલવે સ્ટેશન પાસેથી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં સાંકળીધાર નજીકથી સ્વીફટકારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ કાળાભાઈ અને સ્ટાફે સાંકળીધાર ચેકપોસ્ટ પાસેથી ચરણસિંહ શાંતુભાઈ બોરીચા (ઉવ.ર૮) રહે.શ્રમજીવીનગર ૬૬ કેવીવાળો સ્વીફટકાર નં.જીજે-૩૧-એ- ૧૪૮૩માં દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂની પેટી નંગ-૯, છુટી…

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડતા યાત્રાળુઓ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી ખાતે દેવ પિતૃ કાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડવા અને પીપળાની ૧૦૮ની ફરતી પ્રદક્ષિણા કરી પિતૃઓને તૃપ્ત કરવા, પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા અને બ્રાહ્મણોને દાન દક્ષિણા…

Breaking News
0

ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો આજે જન્મ દિવસ

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મોરબી પાસેના ટંકારા ગામે થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી ઉપર આવ્યા હતા. પરમહંસ…

1 27 28 29 30 31 55