ગુજરાતમાં આગામી ર૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો નહી પરંતુ શપથ પત્ર જાહેર કર્યું હતું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે કોંગ્રેસ…
સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો-યજ્ઞિયજીવન પરંપરાને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી ઉપર જન સમાજને ઉપયોગી…
સમગ્ર ગુજરાતમાં ચાલતા બાંધકામને લગતા કોન્ટ્રાકટરો દ્વારા તા.૧રમીએ એક દિવસની હડતાલનો નિર્ણય લીધો છે. અને જેના પગલે આજે હડતાળ જારી કરવામાં આવી છે. તાજેતરમાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલ સહિતના મટીરીયલ્સ…
જૂનાગઢ શહેરમાં આગામી તા.૭ મી માર્ચનાં રોજ વિશાળ બ્રહ્મ સંમેલન યોજાઈ રહયું છે. ત્યારે તા.પ મી માર્ચનાં રોજ બ્રહ્મયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહયું છે. પગપાળા સ્કુટર અને બગીઓ દ્વારા…
જૂનાગઢનાં સામાજીક અગ્રણી અને અમૃતભાઈ દેસાઈએ વડાપ્રધાન તથા કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર પાઠવી અને રજુઆત કરતા જણાવેલ છે કે સોમનાથ અને ગિરનારના ટુરીઝમ ડેવલોપમેન્ટને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા વધુ…
તાજેતરમાં ચાલતી કોરોનાની મહામારીમાં જનજીવન ધીમે-ધીમે પૂર્વવત થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાપકપણે રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ રજાના દિવસોમાં જૂનાગઢ શહેર અને નજીકનાં જાહેર સ્થળો…
કેશોદમાં જૂનાગઢ રોડ ઉપર અક્ષરવાટીકા-ર ખાતે રહેતા પુજાબેન પથીકભાઈ મકવાણાએ તેના પતિ પથીકભાઈ જેન્તીભાઈ મકવાણા, રમાબેન જેન્તીભાઈ મકવાણા અને સુધાબેન અમીતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦,…