ઉના તાલુકાના ખજુદ્રા ગામના શાહી નદીની અંદર પુલ નાળુ નેતાઓ, સરકારી તંત્ર દ્વારા ન બનાવતા શાહી નદી કિનારે વસતા અનેક પરિવારના લોકોને પડતી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ત્યારે સ્થાનિક…
કેન્દ્ર સરકારના બજેટ અંગે રાજયસભામાં સંબોધન કરતા ગુજરાતના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખેડૂત આંદોલન સહિત ગુજરાતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તેમણે અલંગના શિપ બ્રેકિંગ યાર્ડની ક્ષમતા ડબલ કરવાની સરકારની…
કોવીડ-૧૯ની કપરી પરિસ્થિતિમાં પોલીસ સ્ટાફ, મેડીકલ સ્ટાફ, સફાઈ કામદાર તથા જૂનાગઢની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે ખભેખભો મેળવી અને પત્રકાર મિત્રોએ જે સેવાકરી છે તે બદલ જૂનાગઢનાં મહામુલા પત્રકારોને સન્માનીત કરવાનો…
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉમેદવારી પત્રક ભરવાના આજનાં અંતિમ દિવસે જે તે સેન્ટરો ઉપર ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક ભરવા ભારે ધસારો રહયો છે. આ…
વેરાવળ પાટણ નગરપાલીકાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી મામલે ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષોમાં ભડકાની સ્થિતિ સર્જાય છે. સત્તાધારી ભાજપમાં આગેવાનોની ખેંચતાણના કારણે આખો દિવસ મંથન કર્યા બાદ ઉમેદવારોની અધુરી જાહેરાત કરવાની ફરજ…
સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવાનો હવે જીપીએસસીની અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વધુ સજ્જ થઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં અને તાલુકા વિસ્તારમાં પણ હવે સરકારી નોકરી અંગે ધીમે…
જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામનાં વર્ષાબેન લાલજીભાઈ બગડા (ઉ.વ.૩૮) એ કોઈપણ કારણોસર પોતાના ઘરે રૂમમાં આવેલ પંખાના સાથે દોરડા વડે લટકી જઈ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્ય્ુ થયું છે.…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…