Monthly Archives: March, 2021

Breaking News
0

કેશોદનાં ઉતાવળી નદીનાં કાંઠે રહેણાંક મકાનમાં જુગાર રમતા ચારને ઝડપી લેતી એલસીબી પોલીસ

જૂનાગઢ એલસીબીનાં પીઆઈ ભાટી તેમજ સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે કેશોદ ઉતાવળી નદીનાં કાંઠે આવેલ ચેતન ખીમજીભાઈ મણવરનાં રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા યોગેશ જેન્તીભાઈ ચુડાસમા, સુધીર હરેશભાઈ ચુડાસમા, આસીફ…

Breaking News
0

ખાનગીકરણ તેમજ પેટ્રોલ-ડીઝલ-ગેસમાં ભાવ વધારાનાં વિરોધનાં મુદ્દે આવેદન અપાયું

દેશભરમાં સંયુકત કિસાન સંગઠનો દ્વારા ખાનગીકરણનાં વિરોધમાં તેમજ પેટ્રોલ, ડીઝલ તથા રાંધણગેસનાં ભાવમાં બેફામ વધારાનાં વિરોધમાં દેખાવો થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં સેન્ટર ઓફ ઈન્ડિયા ટ્રેડ યુનિયનનાં હોદ્દેદારો દ્વારા જૂનાગઢ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં મુરલીધર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો કાયમી અભાવ, તંત્રને આવેદન

દ્વારકા શહેરમાં આવેલ દ્વારકા મુરલીધર નામની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, સફાઈ તેમજ સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાનો કાયમી પ્રશ્ન હોય જેના કારણે આ વિસ્તારમાં વસવાટ…

Breaking News
0

ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક શિબિરનું આયોજન

યોગ, વિજ્ઞાન અને મેડીકલ વિજ્ઞાનનાં સંકલનથી વજન ઘટાડવા માટેની નિઃશુલ્ક શિબિરનું આગામી તા. રર-૩-ર૦ર૧ થી તા. રર-૪-ર૦ર૧ સુધી ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢનાં પટાંગણમાં આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં જાેડાવા…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ વિષય અંતર્ગત દાંડીકુચ અંગે ત્રિવિધ સ્પર્ધાઓ યોજાઈ

જૂનાગઢ જુનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ૩ર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧ર મી માર્ચ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ૫૦૦ બેંક કર્મીઓ હડતાળમાં જાેડાતા ૨૫૦ કરોડનું ટર્ન ઓવર ખોરવાયું

બેંક કર્મચારીઓ દ્વારા સરકારની ખોટી નીતી સામે બે દિવસની હડતાલના પ્રથમ દિને ગીર સોમનાથ જીલ્લાના આશરે ૫૦૦ થી વધુ સરકારી બેંક કર્મચારીઓ સરકારના ખાનગીકરણની વિરોધમાં હડતાળમાં જાેડાયા હતા અને જીલ્લાના…

Breaking News
0

અંબુજાની બંધ માઇન્સમાં મળી આવેલ યુવકના શંકાસ્પદ મૃતદેહની ઘટનામાં સ્વતંત્ર એજન્સી પાસે તપાસ કરાવવા દસ ગામના લોકોની માંગણી

ગીર સોમનાથના સુત્રાપાડાના આણંદપરા ગામના યુવકનો શંકાસ્પદ મૃતદેહ અંબુજા સિમેન્ટ કંપનીની બંધ માઇન્સમાંથી મળી આવેલ હતો. જે અંગે પોલીસ તપાસમાં યુવકનું મોત અકસ્માતે થયુ હોવાનુ સામે આવેલ જેની હત્યા થઈ…

Breaking News
0

સાંત્વન વિકલાંગ સંસ્થામાં માં અમૃતમ્‌ અને વાત્સલય કાર્ડ કેમ્પ યોજાયો

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ દિવ્યાંગ દિકરીઓની નિઃશુલ્ક નિવાસી સંસ્થા ખાતે પી.એમ. અટોદરીયા સેક્રેટરી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ડીસ્ટ્રીકટ કોર્ટ જૂનાગઢ તથા હેલ્થ ઓફીસર જૂનાગઢની ટીમના સહયોગથી દિવ્યાંગ બાળકોના…

Breaking News
0

વેરાવળ-પાટણ પાલીકાના પ્રમુખ પદે ફીશ એક્ષપોર્ટર અને ઉપપ્રમુખ પદે સંગઠનના પૂર્વ હોદેદારની નિયુકતી

વેરાવળ પાટણ નગર પાલીકાના પ્રમુખ પદે ફીશ એક્ષપોર્ટરની તથા ઉપપ્રમુદ પદે શહેર સંગઠનના પૂર્વ હોદેદારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. પાલીકાની પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના તમામ ૧૩ સભ્યો સામુહીક ગેરહાજર…

Breaking News
0

સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાકયોનું વિધર્મી દ્વારા ઉશ્કેરણીજનક ઉચ્ચારણ કરતો વિડીયો વાયરલ થતા હિન્દુ સમાજમાં રોષ

જગવિખ્યાત સોમનાથ મંદિરના સમુદ્ર કિનારે ઉભી વિધર્મી યુવક દ્વારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતું ઉશ્કેરણીજનક વાકયો બોલતો સાડા ત્રણ મિનીટનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જેના પગલે હિન્દુ સમાજમાં…

1 27 28 29 30 31 58