જૂનાગઢ મનપાનું આગામી તા. ૧૯ માર્ચના રોજ જનરલ બોર્ડ મળી રહ્યું છે. આ બોર્ડમાં રાબેતા મુજબ જ શાસક પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો બીજીતરફ જનરલ બોર્ડમાં પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ…
જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાનાર છે. આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની સૂચના અને…
ઉનાની કોર્ટમાં ટાઈપ કરવાનું કામ કરતો વ્યકિત લોકો પાસેથી અરજી કે પત્ર ટાઈપ કરવાના ત્રણ ગણા પૈસા વસૂલ કરે છે. ઉના કોર્ટની વાત કરીએ તો લોકો પોતાની તારીખમાં આવતા હોય…
છેલ્લાં એકાદ વર્ષથી કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન મુજબ સારા-નરસાં પ્રસંગોમાં ઉપસ્થિત રહેવું સંભવિત નહોતું એટલે કેશોદ શ્રીજગદીશ અબોટી બ્રહ્મસમાજનાં પ્રમુખ મનુભાઈ જાેષી દ્વારા સામુહિક શ્રધ્ધાંજલી…
જૂનાગઢ રેલ્વે વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પી.વી. પોલસ (મૂળ કેરાલીયન)નો મૃતદેહ કવાર્ટરમાં મળી આવતાં રેલ્વે વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મુળ કેરાલીયન…
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૧ અને ૧૭/૦૩/૨૦૨૧ ના રોજ એમ બે દિવસીય ઓનલાઇન રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય વેબીનારનો હેતુ કૃષિ ક્ષેત્રે જુદા જુદા પાકમાંથી મળતા બાયોમાસ/કચરામાંથી ઉર્જા…
ગુજરાતમાં પોલીસ દ્વારા નાગરિકોને તો ઠીક પ્રજાના પ્રતિનિધિઓને પણ અંગ્રેજાેની જાેહુકમી નીતિ પ્રમાણે ડરાવી- ધમકાવીને તેમનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. ગુજરાત શું ૧૦૦ ટકા ગુનામુક્ત કે ગુનેગારો મુક્ત…
રાજ્ય સરકારના દરેક ક્ષેત્રે વિકાસમાં અગ્રેસરના દાવાની પોલ ખોલતી હકીકત જ નહીં પરંતુ રાજ્યની સ્થિતિનું ખરૂ ચિત્ર એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ઉત્સવો-તાયફાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરતી સરકાર પાસે…
ગ્રામ્યમાં છેવાડાનાં વિસ્તારો સુધી ઇન્ટેરનેટ પહોંચાડવા સરકાર દ્વારા એજન્સી મારફત કામગીરી કરવામાં આવેલ છે. જે નિયમોને નેવે મુકીને થતુ હોવાથી વેરાવળના સામાજીક આગેવા દ્વારા કરાયેલ પી.આઇ.એલ.ના પગલે ગુજરાત હાઇકોર્ટે સરકારના…