કેન્દ્રનાં આઇટી મંત્રાલયે જણાવ્યું છે કે, સરકારે ટિ્વટર જેવા કોઈ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના કર્મચારીઓને ક્યારેય જેલની સજાની ધમકી આપી નથી. ફેસબુક, વ્હોટ્સએપ અને ટિ્વટર કર્મચારીઓને જેલની સજાની ધમકી આપવામાં આવી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૪ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૪,…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો શાંતિપૂર્ણ રીતે વિનાવિધ્ને અને સુખરૂપ રીતે સંપન્ન થયો છે. ત્યારે ભવનાથ શિવરાત્રીના આ મેળાને સુખરૂપ બનાવવા…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં યોજાયેલ શિવરાત્રી મેળાને લઇને ગિરનાર રોપ-વે ૬ દિવસ માટે બંધ કરાયો હતો. પરંતુ હવે શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. ત્યારે ગઈકાલે તા.૧૨ માર્ચથી…
કેશોદ નગરપાલિકા ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડમાંથી કુલ ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જેમાં ૧૬ મહીલા અને ૧૪ પુરૂષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ચૂંટણી…
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટીએ ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી અને મજેવડી દરવાજા તરફથી આવી રહેલ એક મોટરસાયકલ ધારકને અટકાવી તેની તલાસી અને પુછપરછ કરતાં આ શખ્સ પાસેથી વાહનના…
ઉના નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપના વિજેતા થયેલા ૩૫ સદસ્યોએ શહેરના વેપારીઓ, નાના મોટા-ધંધાથી ભાઈ-બહેનોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો અને સામુહિક રીતે નગરજનોને રૂબરૂ મળીને પ્રશ્નો/રજૂઆતો પણ સંભળી હતી.…
૧૨ માર્ચ-૨૦૨૧ના રોજથી ૯૦ વર્ષ બાદ ઐતિહાસિક દાંડીમાર્ચ પદયાત્રા યોજાઈ છે. ૧૯૩૦માં પ્રથમ વખત મહાત્મા ગાંધીજી સાથે ૮૧ લોકોએ દાંડીકૂચ યાત્રા કરી હતી. ત્યારબાદ આ બીજી વખત ૮૧ પદયાત્રી સાથે…
પોલીસ મહાનિદેશક અને સીઆઇડીક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જણાવેલ હોય…