જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ગત તા.૮મી માર્ચથી તા.૧૧ માર્ચ સુધી ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ ખાતે ડોકયુમેન્ટ વેરીફિકેશન કેમ્પનું આયોજન કરાયું છે. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું હતું…
ગઈકાલથી ગીર સોમનાથ જીલ્લાના પાંચ એપીએમસી (માર્કેટીંગ યાર્ડ) ખાતે ચણાની સરકારી ખરીદીનો પ્રારંભ થયો છે. તેવા સમયે જ ચણાની ખરીદીના પ્રારંભે જ ગીર સોમનાથ જીલ્લાના ખેડૂતોમાં સરકારી ખરીદીને લઇને અસંતોષ…
માંગરોળના ગાંધી ચોક વિસ્તારમાં ગત રાત્રીના સમયે બિલ્ડીંગ પાડી નાખવામાં આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રસના ચિચોડા સહિતનો સામાન દટાયો છે. ગાંધી ચોકમાં બિલ્ડીંગ પચાસ વરસથી આવેલું હતું…
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત મહિલા વર્કશોપનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને સ્વાસ્થય અને…
જૂનાગઢનાં વણજારી ચોક ખાતે રહેતા અને ઈલેકટ્રીક રીપેરીંગનો વ્યવસાય કરતી એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપીંડી કરી અને રૂા. પ૯,૦૮૦ની છેતરપીંડી કર્યાની સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં એક…
જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લેઉવા પટેલ સમાજના ક્રાંતિકારી સમુહલગ્ન માટે જાણીતા મેંદરડા તાલુકાના દાત્રાણા નજીક ગોધમપુર ગામ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક દિવ્યાંગ સહિત ૧૧ સર્વજ્ઞાતિય…
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા કુલપતિ ડો.વી.પી. ચોવટીયાની પ્રેરણા અને ડો.એચ.એમ. ગાજીપરાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકાના વાલા સીમડી ગામે મહિલા દિવસની ઉજવવણી કરવામાં આવી હતી. જેમાં ૧૧૦ મહિલાઓએ ભાગ લીધો હતો.…