ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત માટે રાજ્ય કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ રાજકોટ ખાતે યોજાયો હતો. તેમાં ડો.રીનાબેન વિનુભાઇ ખાણીયાએ ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ મૂલ્યાંકન…
નળ સે જલ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના ૨૯ ગામ માટે રૂા.૯ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારનાં પેયજળ માટે…
જૂનાગઢ શહેરમાં આવેલ ડબ્બાગલીમાં એક પ્રાચીન જર્જરીત મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જ રવેશ તુટી પડતાં તેનાં કાટમાળ નીચે ત્રણ વ્યકિતઓ દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતાં. આ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ,…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગત રવિવારે ભવનાથ મહાદેવને ધ્વજરાહોણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોનાનાં સંકટકાળમાં આ વખતનો મેળો ફકતને ફકત સંતોનો મેળો જ બની રહયો…
જૂનાગઢ નજીક આવેલ આ ભવનાથનું ભવ્ય પ્રવેશદ્વાર છે કુદરતી રળીયામણું, સંતોનાં દર્શન, ધાર્મિક જગ્યાએ અને ઉંચો ગઢ ગિરનાર એક પવિત્ર વાતાવરણ ઉભુ કરે છે. વર્ષનાં દરેક દિવસ અહીં માનવ મહેરામણ…
જૂનાગઢ મનપાનું આજે અંદાજપત્રીય બજેટ રજુ થવાનું છે. આ બજેટમાં લોકોને રાહતરૂપ અનેક પગલા ભરવામાં આવશે તેમજ વિકાસલક્ષીબજેટ રજુ થાય તેવી શકયતા છે. જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીમાં શાસનકાળમાં અને…
આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (હ્લમ્ેં)નાં આદેશ મુજબ જૂનાગઢ યુનીટનાં બેંક કર્મચારીઓ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. આ ધરણાનો મુખ્ય ઉદેશ સરકાર દ્વારા બજેટના સમયે નાણામંત્રી દ્વારા…