જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર, બિલનાથ મહાદેવ મંદિર, જાગનાથ મહાદેવ મંદિર સહિતનાં વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં આગામી સોમવારનાં દિવસે અને ખાસ કરીને શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે વિશેષ પુજાના…
આવતીકાલથી ૧૦ દિવસ સુધી જૂનાગઢ શહેર-જીલ્લામાં શહાદતનો પર્વ મહોર્રમ મનાવવામાં આવશે. તે સંદર્ભમાં જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોહર્રમને લગતી વિવિધ બાબતો-જાહેરાનામા વિગેરે બાબતે અધીક કલેકટર એસ.બી. બાંભણીયાનાં અધ્યક્ષ સ્થાને…
આજે સવારથી જ જૂનાગઢ અને સોરઠ પંથકમાં હવામાનમાં પલટો આવેલ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ અમીછાંટણા કર્યા છે અને વરસાદની શકયતા વધારી છે. ચોમાસાનાં શુભ શરૂઆત સાથે આ વર્ષે અષાઢી…
શિવની ભક્તિના પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલીંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી ધીમીધારે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહયો હતો. મંદિર ખાતે સઘન સુરક્ષા…
બિહારનાં પટના સહિતના વિસ્તારોમાં રાષ્ટ્રીય ઓબીસી વિસ્તારોમાં સદસ્યતા અભિયાન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં જૂનાગઢનાં મહિલા અગ્રણી અને ઓબીસી મોર્ચાનાં સદસ્ય નિરૂબેન કાંબલીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. ભાજપનાં રાષ્ટ્રીય…
ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય જ્ર૨૦૪૭ હેઠળ માણાવદરના આહીર સમાજ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં વીજળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની ઉર્જા વિભાગની વિવિધ…
સોરઠ પંથકમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. દરમ્યાન ગઈકાલે પોલીસે વિવિધ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી પત્તાપ્રેમીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ તાલુકા પોલીસે ડુંગરપુર ગામે જુગાર અંગે…
ભારતીય એરફોર્સ ૬૦ વર્ષથી જેનો ઉપયોગ કરે છે તે મિગ-૨૧ વિમાનો હવે એટલા જાેખમી બની ગયા છે કે એરફોર્સ હવે આ વિમાનોને પાંચ વર્ષ પણ ઉડાવી શકે તેમ નથી. ગઈકાલે…
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગ રૂપે ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવા માટે ઊર્જા મંત્રાલયે વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને આયોજન કરેલ જે અંતર્ગત ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ…