જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અનુસૂચિતજાતીના પ્રમુખ તરીકે મનીષભાઈ ગોહેલની વરણી કરવામાં આવેલ છે. જેમાં ગામડાઓમાંથી અને શહેરના તમામ લોકોએ મનીષભાઈ ગોહેલની વરણી કરતા તાળીઓથી વધાવ્યા હતા અને સમાજના આગેવાનો દ્વારા…
ગુજરાત એસ.ટી. નિવૃત કર્મચારી સંઘ દ્વારા ભેસાણ નજીક પરબધામ ખાતે ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાઇ હતી. તા.૩ થી તા.૫ સુધી એસ.ટી.ના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત કર્મચારીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો.…
કેશોદમાં જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં ૭૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૨૫ દર્દીઓને રાજકોટ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પહેલા વ્યાપક પ્રમાણમાં વકરેલા લમ્પી વાયરસ રોગચાળાના કારણે ખંભાળિયા સહિત અનેક વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશના મોત નીપજ્યા છે. ત્યારે ભાણવડ તાલુકામાં લમ્પીના કારણે ખૂબ…
ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાપરા યુવક મંડળ દ્વારા આયોજિત ૧૧ દિવસના ગણેશોત્સવમાં રવિવારે ૧૦૧ દીવડાની આરતીના સુંદર દર્શન યોજવામાં આવ્યા હતા. જેનો લાભ મોટી સંખ્યામાં…
આદર્શ શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે. તેઓ સમગ્ર વિશ્વને એક શાળા માનતા હતા, તેમના વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છ, ત્યારે આજે અમે તમને રાધાકૃષ્ણનના કેટલાક પ્રેરણાદાયક વિચારો વિષે…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટિનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ જૂનાગઢ શહેરનાં રસ્તાઓને રીપેર કરવા બાબતેની અને ખાસ કરીને અક્ષરવાડી થી સરદાર પટેલની પ્રતિમા સુધીનાં માર્ગને વરસાદનું વિઘ્ન નહી આવે તો તુરંત રીપેર…
ભાડે આપેલ કેમેરાનાં પૈસા માંગતા મારામારી કરી : એક યુવકને માથામાં માઈનોર ફ્રેકચર આવતા ફરીયાદ જૂનાગઢમાં સકકરબાગ સામે આવેલ એક રેસ્ટોરન્ટનાં મેનેજર અને એક યુવક વચ્ચે કેમેરાનાં ભાડાની રકમ મામલે…